બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:59 PM, 7 March 2026
નાણાકીય વર્ષ 2025-26 પૂરુ થવામાં થોડા અઠવાડિયા બાકી છે ત્યારે અનેક લોકોને અચાનક યાદ આવે છે કે તેમને હજુ પણ ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાની જરૂર છે. જો તમે હજુ સુધી કલમ 80C હેઠળ રોકાણ કર્યું નથી તો માર્ચ મહિનો છેલ્લો મોકો છે. જેમાં અમુક રોકાણ વિકલ્પો છે જે ઓનલાઇન અને તાત્કાલિક કરી શકાય છે, જેનાથી તમે સમયસર જૂની ટેક્સ સીસ્ટમ હેઠળ ટેક્સ સેવિંગનો લાભ લઈ શકો છો. આવકવેરા કાયદાની કલમ 80C 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ મુક્તિ આપે છે. જો કે આ રોકાણ 31 માર્ચ પહેલાં કરવું જરૂરી છે. ચાલો તમને આવા પાંચ રોકાણ ઓપ્શન વિશે જણાવીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમારે 31 માર્ચ પહેલા ટેક્બસ ચાવવાની જરૂર હોય તો એક્સપર્ટ સામાન્ય રીતે ELSS મ્યુચ્યુઅલ ફંડને સૌથી ઝડપી ઓપ્શન માને છે. કેમ કે રોકાણ થોડી મિનિટોમાં ઓનલાઈન કરી શકાય છે તેમાં સૌથી ટૂંકો લોક-ઈન પીરીયડ (3 વર્ષ) હોય છે અને લાંબા ગાળે વધુ સારા વળતરની સંભાવના આપે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.