બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / If you also have the habit of sitting for hours continuously then beware! Otherwise there will be a big loss to health

આરોગ્ય / જો તમને પણ સતત કલાક સુધી બેસીને કામ કરવાની છે આદત, તો સાવધાન! નહીં તો હેલ્થને થશે મોટું નુકસાન

Priyakant

Last Updated: 04:46 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા દિવસનો મોટાભાગનો સમય કામને લગતી આળસને કારણે બેસીને પસાર કરો છો, તો જાણીલો કે આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આ કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો, જેમાંથી કેટલીક બિમારીઓ ખતરનાક હોય છે. ચાલો જાણીએ લાંબા સમય સુધી બેસી રહેવાની આદતથી થતા નુકશાન વિશે.

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ  થયા  છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.

બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા 

લાંબો સમય બેસી રહેવાથી પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને લોહીની ગાંઠની સમસ્યા પણ થઇ શકે છે. જે રક્ત વાહિનીઓની દીવાલને નુકશાન પહોંચાડી શકે છે.

હાર્ટ એટેકનું વધારે જોખમ 

શારીરિક રીતે એક્ટિવ  અને દિવસમાં બે કલાક કે તેથી ઓછા સમય સુધી બેસી રહે છે તે પુરુષોની સરખામણીમાં જે લોકો પાંચ કલાક કે તેથી વધારે બેસી રહે છે અને કસરત કરતા નથી. તેવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. નિષ્ણાતોના અનુસાર  લાંબા સમય સુધી બેસી રહેવાથી  બ્લડ પ્રેશરમાં વધારો થઇ શકે છે. એટલું જ નહીં, તે તમારું કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે અને તેનાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે અને જો તમને પહેલાથી જ ડાયાબિટીસ છે તો તે વધુ વધે છે. કેટલાક રિસર્ચ એ પણ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને કોલોન કેન્સરનું જોખમ પણ વધી જાય છે.

વધુ વાંચો : કયા વિટામીનની ઊણપથી વ્યક્તિને આવવા લાગે છે વૃદ્ધત્વ? 99 ટકા લોકો નથી જાણતા, જાણો લક્ષણ-ઉપાય

સ્થૂળતાનું જોખમ

રિસર્ચનાં મુજબ કમ્પ્યુટર અને ડેસ્ક જોબનાં કારણે લોકો દિવસમાં સરેરાશ 8-9 કલાકો સુધીને બેસીને જ કામ કરે છે અને આ ઊંઘને પણ ડિસ્ટર્બ કરે છે. આ બંને વસ્તુ સ્થૂળતાને શિકાર બનાવે છે. આખો દિવસ બેસી રહેવું એટલે કે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ન કરવી આ બહુ મોટું કારણ છે સ્થૂળતાનું . 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ