બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health vitamin b 12 deficiency for skin issue know symptom consume fish

આરોગ્ય / કયા વિટામીનની ઊણપથી વ્યક્તિને આવવા લાગે છે વૃદ્ધત્વ? 99 ટકા લોકો નથી જાણતા, જાણો લક્ષણ-ઉપાય

Arohi

Last Updated: 08:55 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin B 12 Deficiency For Skin: વ્યક્તિના શરીરમાં 9 પ્રકારના વિટામિન હોય છે. તેમાં વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે. તેમાં વિટામિન બી12 ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે.

વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે. વિટામિન B12 સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ફંક્શનને સક્રિય કરે છે અને હેલ્ધી રેડ બ્લડ સેલ્સને બનાવે છે. વિટામિની B12ના કારણે જ ડીએનએનું સિંથેસિસ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિટામિની B12ની કમી થઈ જાય તો શું થશે? 

વિટામિન B12ની કમી થવાથી સ્કીન ડલ, ડ્રાય થવા લાગે છે અને સ્કીન ગ્લો ગુમાવી બેસે છે. સાથે જ ચહેરા પર પિંપલ્સ, રિંકલ્સ અને ફાઈન લાઈન્સ જોવા મળે છે. તેનાથી વ્યક્તિની ઉંમર પહેલા કરતા વધારે દેખાવવા લાગે છે. હવે સવાલ એ છે કે વિટામિન B12ની કમીના લક્ષણ શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય? 

સ્કીન માટે આ રીતે કામ કરે છે વિટામીન B12
વિટામિન B12 સ્કિનને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં એનર્જી, સારા મેટોબોલિઝમ, નર્વસ સિસ્ટમ સારા બનાવવાની સાથે સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમારા સેલ રિપ્રોડક્શન માટે કામ કરે છે. સાથે જ આ ત્વચાના સોજા, ડ્રાઈનેસ અને પિમ્પલને ઓછા કરવામાં મદદ કરે છે. 

વિટામિનB12ની ઉણપના લક્ષણ 

  • ભૂખ ઓછી લાગવી.
  • સ્કીનનું ડ્રાય થવું અને પીળું થવું. 
  • માથામાં દુખાવો થવો અને કાનથી અવાજ આવવો. 
  • મોંઢામાં ચાંદા પડવા. 
  • વીકનેસ અને સુસ્તી થવી. 

વિટામિન B12ની કમીને કેવી રીતે કરશો દૂર 

ફિશ 
ઘણા પ્રકારની માછલીમાંથી વિટામીન B12ની પ્રાપ્તિ વધારે પ્રમાણમાં થાય છે. માછલીઓમાં આ પ્રકારના વિટામિન, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વોને એક સાથે પ્રાપ્તિ થઈ શકે છે. સેલમન, ટૂન, ટ્રોટ જેવી માછલીઓમાં વિટામિન B12 ખૂબ જ વધારે હોય છે.

ઈંડા 
ઈંડામાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન B12ને પ્રાપ્ત કરી શકાય છે. શરીરમાં વધારે થાક લાગે તો સમજી લો કે વિટામિન B12ની કમી છે અને દૂર કરવા માટે ડેયરી પ્રોડક્ટને ડાયેટમાં શામેલ કરો. 

ફોર્ટિફાઈડ સેરલ્સ 
ફોર્ટિફાઈડ સેરલ્સમાં એડેડ વિટામિન હોય છે. તેનાથી દરેક પ્રકારના વિટામિનની પૂર્તિ થઈ શકે છે. જે લોકો વેજીટેરિયન છે. તેના માટે ફોર્ટિફાઈડ ફૂડ વિટામિન B12ની કમીને સરળતાથી પૂરી કરી શકાય છે. તેમાં છાલ વાળા અનાજનું મિશ્રણ હોય છે જે ઘણા અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. 

ફળ-શાકભાજી
તાજા ફળ અને લીલા શાકભાજીમાંથી સરળતાથી વિટામિન B12 મળી રહે છે. વિટામિન B12 માટે બિટ, લાલ શાકભાજી જેવા કે બટાક, મશરૂમ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરો. 

વધુ વાંચો: સરસિયાના તેલથી ઘરે જ બનાવો નેચરલ ડાય, માથા પર નહીં રહે એકપણ સફેદ વાળ

ઓટમીલ 
ઓટમીલ વિટામીન B12નો સારો સ્ત્રોત હોય છે. ઓટમીન ઉપરાંત કોર્નફ્લેક્સ, છાશ વગેરેમાં પણ વિટામીન B12 ભરપૂર પ્રમાણમાં હોય છે. ત્યાં જ દૂધ, દહીં, ઈંડા, ડેરી પ્રોડક્ટ, આખા અનાજ, બીટ, બટાકા, મશરૂમ, ફોર્ટિફાઈડ બ્રેકફાસ્ટ સેરિયસ, સીઝનલ શાકભાજી જેમ કે વિટામિન B12 પ્રાપ્ત કરી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Deficiency Fish Skin vitamin b 12 વિટામીન B12 Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ