લૉકડાઉન / જો નહીં રોકાય કોરોના, તો PM મોદી લૉકડાઉન બાદ લઈ શકે છે આ 3 મોટા નિર્ણય, દરેક ભારતીયને કરશે અસર

If Coronavirus will Not stop in India PM Modi takes 3 big decisions for Indians

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસ ભારતમાં પોતાની અસર દેખાડી રહ્યો છે. અહીં લૉકડાઉનની અસર વચ્ચે પણ સંક્રમિતોની સંખ્યા વધી છે. અહીં કોરોના પીડિતોની સંખ્યા 2567 પહોંચી છે અને મૃત્યુઆંક 72 થયો છે. PM મોદી દ્વારા લેવાયેલા લૉકડાઉનના નિર્ણય બાદ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પણ જો લૉકડાઉન બાદ પણ કોરોના પર લગામ નહીં લાગે તો PM મોદી આ 3 મોટા નિર્ણય લઈ શકે છે. જેમાં કોરોનાની ફ્રીમાં તપાસ, સંક્રમિતોની શોધ કરવી અને લૉકડાઉનનો સમય વધારવો જેવી બાબતો પર ભાર મૂકાઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ