બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરના મંદિરમાં રાખો છો લક્ષ્મીજીની પ્રતિમા? પહેલા જાણી લો કેવી હોવી જોઈએ મૂર્તિ

ધર્મ / ઘરના મંદિરમાં રાખો છો લક્ષ્મીજીની પ્રતિમા? પહેલા જાણી લો કેવી હોવી જોઈએ મૂર્તિ

Last Updated: 05:18 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lakshmiji Idol At Home: દરેક ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીની મૂર્તિ મંદિર કે પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. પરંતુ માતા લક્ષ્મીની પ્રતિમા કેવી હોવી જોઈએ જાણો તેના વિશે.

દરેક ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીની મૂર્તિ મંદિર કે પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લક્ષ્મીજીની કેવી મૂર્તિ મુકવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં લક્ષ્મીજીની કમળના ફૂલ પર બેઠેલી મૂર્તી રાખવી જોઈએ.

lakshmi 2

મૂર્તિમાં લક્ષ્મીજીનો ચહેરો સ્માઈલ કરતો હોવો જોઈએ. સાથે જ મૂર્તિમાં લક્ષ્મીજીની મુદ્રા આશીર્વાદ આપતી હોવી જોઈએ. મૂર્તિમાં લક્ષ્મીજીની સાથે એક કે બે હાથીનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નુકસાન થઈ શકે

Lakshmiji.jpg

ગજ લક્ષ્મી વાળી મૂર્તિ

ગજ લક્ષ્મી વાળી મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વૈભવ બની રહે છે. લક્ષ્મીજીની મૂર્તિ કોઈને કોઈ ધાતુની હોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ