બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ધર્મ / Daily Horoscope / How will your day be today Yoga for getting wealth for people of this zodiac sign, see horoscope prediction

13 એપ્રિલ / કેવો રહેશે તમારો આજનો દિવસ? આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિનો યોગ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:06 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
13 04 2024 શનિવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ પાંચમ બપોરે 12:03 પછી છઠ્ઠ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ શોભન
કરણ બાલવ બપોરે 12:03 પછી કૌલવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.) બપોરે 12:43 પછી મિથુન (ક.છ.ઘ.)
 
મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો અને મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી તેમજ સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે અને મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે અને માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તણાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને પિતા અથવા વડીલનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે તેમજ પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે 

કન્યા (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.) 
ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો, જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે તેમજ ધન હાનિની સંભાવના છે 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે,  વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક યોજનાઓ સફળ બનશે અને સન્માન અને ધનનો લાભ મળશે તેમજ સંતાન સંબંધે સારું સુખ મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે અને પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું 

વાંચવા જેવું: રામ નવમી પર શ્રી રામના જન્મ જેવો 'મહાસંયોગ', આ 3 રાશિઓનું નસીબ ચમકશે
  
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ