ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / How to remove vastu dosh at your home with Vastu remedies

વાસ્તુ દોષ / ઘરમાં દૂધ ખુલ્લુ રાખવાથી વધે છે પૈસાની તકલીફો, જાણો ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

Published By: Noor

Last Updated: 05:06 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાંસુખ-શાંતિ કોણ નથી ઇચ્છતું, પરંતુ ઘણીવાર તમારા દ્વારા થતી કેટલીક ભૂલો વાસ્તુ દોષનું કારણ બની જાય છે. જ્યાં વાસ્તુ પ્રમાણે ઘરની સાજ સજાવટ પોઝિટીવ એનર્જી લાવે છે, તે જ રીતે થોડી અમથી ભુલો નુકશાનનું કારણ પણ બની શકે છે. તમારા ઘરમાં સુખ- શાંતિ જળવાઇ રહે તે માટે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખો

ADVERTISEMENT

  • ઘરની અંદર બોનસાઇ કે કોઇ કાંટાવાળા છોડ ન લગાવો. તેનાથી ઘરનું વાસ્તુ બગડે છે અને નકારાત્મક ઉર્જા પણ ફેલાય છે.
  • દુધને ક્યારેય ખુલ્લુ ન રાખવું જોઇએ. એવું માનવામાં આવે છે કે દુધને ખુલ્લું રાખવાથી ઘરમાં આર્થિક સમસ્યા પેદા થાય છે, તેથી દુધને હંમેશા ઢાંકીને જ રાખો.
  • કોઇ પણ ભારે મુર્તિને ઘરની ઉત્તર કે પુર્વ દિશામાં ન રાખો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા ઉભી થાય છે અને ઘરની સુખ શાંતિમાં અડચણ આવે છે.
  • બેડરુમમાં જુતા ચંપલ લઇને ન જાવ. તેનાથી નેગેટીવ એનર્જી વધે છે. તેનાથી પરિવારના સભ્યોનું આરોગ્ય પણ બગડે છે. બહેતર એ હશે કે તમે તેને રુમની બહાર જ રાખી દો. 
  • લોખંડનુ કબાટ ક્યારેય પણ બેડની પાછળ ન રાખો. એ પણ ધ્યાન રાખો કે લોખંડની વસ્તુઓ તમારી પથારી પર ન હોય.
  • પાણીની ટાંકી, હેન્ડ પંપ, ઘડો કે બીજા જળસ્ત્રોત ઘરની વચ્ચોવચ ન હોવા જોઇએ. તેનાથી આર્થિક પરેશાનીઓ આવે છે. 
  • દેવી દેવતાઓની ખંડિત મુર્તિઓ પણ ઘરમાં ન રાખવી જોઇએ. તેને જળમાં વહાવી દો.
  • ઘરમાં બંધ ઘડિયાલ કે તુટેલા કાચ કે કાચની વસ્તુઓ ન રાખવી જોઇએ. તુટેલા કાચથી આર્થિક નુકશાન થાય છે, માનસિક તણાવ વધે છે. જ્યારે બંધ ઘડિયાળથી કોઇ પણ કામ સમયસર પુરુ થતું નથી. 
  • પુજા ઘરમાં જુની વસ્તુઓ, સુકાયેલા ફુલ, તુટેલી વસ્તુઓ, જુની માળા, અગરબત્તી જમા કરીને ન રાખો.  તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Home Upay Vastu Dosh Vastu remedies remove tips Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ