બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / how to get duplicate driving license
Last Updated: 12:19 PM, 12 February 2022
ADVERTISEMENT
ડ્રાઈવિંગ લાઈસન્સ છે અનિવાર્ય
અસલમાં, ઘણી જગ્યાઓએ યોજનાઓનો લાભ લેવાથી લઈને આઈડી પ્રૂફ તરીકે પણ ડ્રાઈવિંગ લાઇસન્સની જરૂર પડે છે. જો આવામાં તમારું ઓરિજીનલ ડ્રાઈવિંગ લાઇસન્સ કોઈ કારણોસર ખોવાઈ જાય છે કે ફાટી જાય છે તો રસ્તા પર વાહન ચલાવવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આવામાં, તમે અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રકારે લાઇસન્સ પ્રાપ્ત કરી શકો છો.
જો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License) ખોવાઈ ગયું છે તો સૌથી પહેલા તેની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવી પડશે. જો તમારું લાઇસન્સ જુનું થઇ ગયું છે કે ક્લિયર નથી કે ફાટી ગયું છે, તો ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે તમારે ઓરિજીનલ સબમિટ કરવું પડશે. ત્યાર બાદ, ઓનલાઈન ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અપ્લાય કરવા સૌથી પહેલા તમારે સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઈટ પર જવું પડશે.
ADVERTISEMENT
આ સરળ સ્ટેપ્સ કરો ફોલો
ADVERTISEMENT
ઓફલાઈન માટે આ સ્ટેપ્સ ફોલો કરો
ADVERTISEMENT
રસીદ સંભાળીને રાખવી
આ પ્રક્રિયા બાદ, ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન પ્રક્રિયા બાદ જેમ તમારા કાગળીયાના કામો પૂરા થશે, તે દરમિયાન તમને એક રસીદ પણ મળશે. તેને સંભાળીને રાખો કેમકે જ્યારે તમારી પાસે DL પહોંચશે, તે સમયે તમારે તેની જરૂર પડશે, કે પછી ડુપ્લિકેટ ડીટેલ આવવામાં સમય લાગી શકે છે તો તે રસીદ દ્વારા તમે ડીટેલ્સ પણ જાણી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.