બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું UANમાં ભૂલથી ખોટો PF Id અટેચ થઇ ગયો છે? તો આ રીતે કરો ડિલિંક
Last Updated: 02:30 PM, 23 December 2025
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા UANમાં કોઈ ખોટું PF આઈડી લિંક થઈ જાય તો.. જી હા, હવે ચિંતા ન કરશો કેમ કે તમે તેને ડિલિંક કરી શકો છો. અને ડિલિંક કરવું જરૂરી છે નહીંતર આગળ જઈને મુશ્કેલી થી શકે છે. જો કે તમારે હેરાન થવાની જરૂર નથી કારણ કે તમે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ની યુનિફાઈડ મેમ્બર વેબસાઈટ પર જઈને ખોટા આઈડીને સરળતાથી ડિલિંક કરી શકો છો.
ADVERTISEMENT

પ્રોસેસ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે યુનિફાઈડ પોર્ટલ દ્વારા તમે ખોટી રીતે લિંક થઈ ગયેલ મેમ્બર આઈડીને ડિલિંક કરવા માંગો છો તો એ ફિક્સ કરવું પડશે કે તેમનો આધાર સાથે લિંક મોબાઈલ નંબર એક્ટિવ અને ચાલુ હોય. બીજી મહત્વની વાત એ છે કે ડિલિંક કરતા પહેલા તમામ માહિતી એકવાર ચેક કરી લેવી જોઈએ. આ ઉપરાંત જો એમ્પ્લોયરે ખોટા આઈડીનો ઉપયોગ કરીને ECR ફાઈલ કર્યું હોય તો ડિલિંકિંગની આ પ્રોસેસ પુરી નહીં થાય. જેમાં સક્સેસ મેસેજની જગ્યાએ તમને એક એરર મેસેજ દેખાશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વગર પરીક્ષાએ નાબાર્ડમાં 62 વર્ષ સુધીના ઉમેદવારોની ભરતી, પગાર મળશે લાખોમાં, જાણો વિગતો
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.