બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / How can the police be insensitive? Know what Surat Rural SP Usha Radha did and say, 'Salute'

ઉષા'કિરણ' / પોલીસ અસંવેદનશીલ કેવી રીતે હોય શકે ? સુરત ગ્રામ્ય SPઉષા રાડાએ જે કર્યુંએ જાણી કે કહેશો, 'સેલ્યુટ'

Mehul

Last Updated: 04:42 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક ઘાતકી બનાવ બાદ સંવેદનશીલ મહિલા પોલીસ અધિકારીએ માતૃવત સંવેદના દાખવી ચાર નોંધારા બાળકોને માત્ર હૂંફ જ નહિ છત પણ અપાવી. નોંધારા બાળકોની 'વાત્સલ્ય ધામ'માં વ્યવસ્થા

  • ચાર નિરાધાર બાળકોના જીવનમાં 'ઉષા' 
  • હૂંફ સાથે છતનો પ્રબંધ, જીવન ખુશહાલ              
  • સુરત ગ્રામ્યના SPનું છલક્યું 'વાત્સલ્ય' 

સમાજમાં ઘાતકી હત્યાઓ,ચોરી,લૂંટ-ફાટ , અત્યાચાર અને દુષ્કર્મ જેવી ઘટનાઓથી માત્ર સામજિક અસર પડે છે તેવું નથી. રોજ-બરોજ આવી ઘટનાઓ સાથે પનારો પાડતી પોલીસ અને ગુનેગારો પાસેથી કઠોર થઈને માહિતી ઓકાવતી પોલીસની સંવેદનાઓ પણ ક્યારેક મરી પરવારતી હોય છે. પોલીસ વિભાગના અધિકારીઓ પુરુષ હોય ત્યારે તો કદાચ સમજી શકાય કે, વર્દીમાં સંવેદના ના ચાલે. પરંતુ જ્યારે અધિકારી મહિલા હોય ત્યારે, કેટલાક સંજોગોમાં તેમની સંવેદના ઝકઝોરી ઉઠે છે. આવી જ એક ઘટનામાં સંવેદનશીલ મહિલા પોલીસ અધિકારીએ માતૃવત સંવેદના દાખવી ચાર નોંધારા બાળકોને માત્ર હોંફ જ નહિ છત પણ અપાવી છે. વાત છે સુરતની અને મહિલા પોલીસ અધિકારી એટલે સુરત ગ્રામ્યના એસ પી ઉષા રાડા. 


સુરાનતા પલસાણા માં ઘર કંકાસના કારણે વિધાવા કાકીને ભત્રીજાએ જ હત્યા કરી હતી. વિધવા તરીકે જીવન ગુજારતા બહેનને ચાર બાળકો હતા. માતાની ઘાતકી રીતે થયેલી હત્યા બાદ બાળકો બિલકુલ નોંધારા બન્યા. બાળકોની નાં તો કોઈ દેખરેખ કરવા વાળું હતું કે નાં તો કોઈ સાર-સંભાળ લેવાવાળું. આ ઘટના થી રૂબરૂ થયેલા ગ્રામ્ય વિભાગના પોલીસ અધીક્ષક ઉષા રાડાનું દિલ પીગળી ગયું. એક મહિલા પોલીસ અધિકારી પણ આખરે તો માં જ છે ને ? ચાર-ચાર બાળકોનું આગળનું જીવન કેમ ચાલશે ? તે વિચારી પોલીસ અધિકારી ઉષા રાડાએ બાળકોના ઘરની મુલાકાત લઇ એક સામાજિક સંસ્થાનો સંપર્ક કર્યો. વાત્સલ્યધામ નામક સંસ્થાનો સંપર્ક કરી, ચાર બાળકોની જવાબદારી લેવા માટે ભલામણ કર્યા બાદ તેઓને ત્યાં શિફટ કરાવા સુધીનું વાત્સલ્ય દાખવી માનવીય અભીગમનો  પરિચય પણ આપ્યો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ