ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:14 PM, 9 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
worm smell cancer:અત્યારે ઘણા લોકો કેન્સરના શિકાર બને છે. આપણે અનેક પ્રકારના અને શરીરના અલગ અલગ અંગોના કેન્સર વિશે સાંભળ્યુ હશે પરંતુ તમને સાંભળીને નવાઇ લાગશે કે કૂતરાં અને કીડીને કઈ રીતે ખબર પડી જાય છે કે વ્યક્તિને કેન્સર છે કે નહીં?

ADVERTISEMENT
કેન્સર રોગીઓના શરીરમાં અનેક પ્રકારના ખાસ રસાયણો બને છે. આ રસાયણ શરીરથી નીકળનારા લિક્વિડ, સ્કિન અને શ્વાસમાં હોય છે.
કૂતરાં, કીડી અને કીટકો કેન્સરની જાણકારી મેળવવાની ક્ષમતા ધરાવે છે. કૂતરાં બ્લડ સેમ્પલ અને યુરિન દ્વારા કેન્સરની જાણકારી મેળવી શકે છે.
ADVERTISEMENT

યુરિન સેમ્પલથી કીડીઓમાં બ્રેસ્ટ કેન્સરની જાણકારી મળેવી શકે છે. અનેક કીટકો કેન્સર કોશિકાઓની તરફ આકર્ષિત થઇને ઇશારો કરે છે કે આ વ્યક્તિને કેન્સર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT