ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Himatnagar police liquor gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
સાબરકાંઠામાં પોલીસકર્મીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નશામાં ચૂર પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે.
નશામાં ધૂત ખાખી વર્દીધારીઃ હિંમતનગરમાં નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો#Gujarat @GujaratPolice pic.twitter.com/2fm132Pj1P
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 4, 2021
ADVERTISEMENT
હિંમતનગરમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પોલીસકર્મી જ દારુના નશામાં ધૂત હોવાનો વીડિયો વાયરલ થયો છે. આમ જનતાના મનમાં સવાલ છે કે ખાખી વર્દીધારી પોલીસકર્મી જ નશામાં ફરે છે!
સંકળાયેલા મુદ્દાઓ