ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / here-is-how-to-block-a-email-sender-on-gmail

NULL / અણગમતા ઇ-મેલ્સથી છો પરેશાન? તો આ રીતે કરો બ્લોક

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વેબસાઇટ્સ પર એડ ટ્વિટર પર ટ્રોલ્સ મોબાઇલ પર કૉલ્સ   મેસેજીસ  અને ઈનબોક્સમાં વધારાના ઈ-મેઈલ્સને લઇને કોઈ પણ મોબાઈલ-લેપટોપ યુઝર્સની આ ફરિયાદ હશે. ઘણી વાર તો એવા ઈ-મેઈલ્સ આવતા હોય છે જેમાં ફિશિંગ અથવા અન્ય હેકિંગ ટ્રિક્સની તમારો ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જો આ કારણોથી ઇન્ટરનેટને શ્રાપ પણ સમજવામાં આવે તો ખોટું નથી.

ફેક ઇ-મેલ્સ ન તો માત્ર તમારું ઇનબૉક્સ ભરે છે પરંતુ તમને નુકસાન પણ પહોંચાડે છે. ઘણા સર્વિસ પ્રોવાઇડર્સ અથવા તો અન્ય લોકો તેમની મેલ સર્વિસને અનસબ્સક્રાઇબ કરવા છતાં ઇ-મેલ મોકલતા રહેતા હોય છે. આ વચ્ચે GMAILએ એવી વ્યવસ્થા કરી છે જેનાથી તમે જે ઇ-મેલ્સ નથી ઇચ્છતા તેણે બ્લોક કરી શકશો.

આ રીતે બ્લોક કરો

  1. સૌથી પહેલા ગૂગલ પર પોતાના ઇમેસ આઇડી પાસવર્ડની સાથે લૉગિન કરો.
  2. જે પણ ઇમેલ મોકલતી વ્યકિત ગ્રુપ અથવા તો સર્વિસ પ્રોવાઇડરને બ્લોક કરવા ઇચ્છો છો તેણે સર્ચ કરો.
  3. ઇમેલ ઑપન કરો.
  4. મોકલનારનું નામ/એડ્રેસની નીચે દેખાઇ રહેલા એરો સાઈન દેખાશે ત્યાં ક્લિક કરો.
  5. જ્યાંથી બ્લૉક 'Sender's name/address' ઑપ્શન સિલેક્ટ કરો.

આ રીતે તમે અણગમતા ઇમેલ્સ અને સિલેક્ટિવ યૂઝર્સની તરફથી આવતા ઇમેલ્સથી બચી શકશો અને સુરક્ષિત રહેશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ