બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહાદેવના સ્ટેટ્સ, SMS માટે આ રહ્યા શુભેચ્છા સંદેશ, શિવ ભક્તિ મેસેજ એકથી એક ચડિયાતા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મહાદેવના સ્ટેટ્સ, SMS માટે આ રહ્યા શુભેચ્છા સંદેશ, શિવ ભક્તિ મેસેજ એકથી એક ચડિયાતા

Last Updated: 07:27 PM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Happy Sawan Wishes: શિવજીની પૂજા અર્ચનાનો મહિનો એટલે શ્રાવણ માસ. કાલથી દેશના કેટલાક હિસ્સામાં શ્રાવણ માસ શરૂ થઈ જાય છે જ્યારે આપણે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત થવાની છે. શ્રાવણનો તહેવાર તમારા જીવનમાં પ્રગતિ અને ઉત્સાહ લાવે. તમે મિત્રો અને સંબંધીઓને આ સુંદર કવિતાઓ, સંદેશાઓ અને શુભકામનાઓ સાથે શિવના પ્રિય મહિનાની શરૂઆતની શુભકામનાઓ પાઠવી શકો છો.

1/7

photoStories-logo

1. શિવજીની પૂજા

દેશના કેટલાક ભાગમાં આ વર્ષે શ્રાવણનો પહેલો દિવસ 22મી જુલાઈના ઉજવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને લોકો મા પાર્વતી અને શિવજીની પૂજા કરે છે. શ્રાવણના આ પવિત્ર માસ તમારા ઘરમાં સુખ, સમુદ્ધી લઇને આવે અને જીવનમાં તમે પ્રગતિ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શુભકામના પાઠવો

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માન્ગ્રાગયા મહેશ્વરાય। નિત્યાય શુદ્ધાય દિગંમ્બરાય તસ્મૈ 'ન' કારાય નમઃ શિવાય ।। ઓમ નમઃ શિવાય!

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મેરા શંકર ભોલા હૈ

વિશ પીને કા આદિ મેરા ભોલા નાગો કી માલા ઔર વાઘો કા ચોલા હૈ, મસ્તી મે ડૂબા વો મેરા શંકર ભોલા હૈ । શ્રાવણની શુભકામનાઓ

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કંઠ જિનકા નીલા

કંઠ જિનકા નીલા, માથે પર જિસકે ચન્દ્રમા વિરાજે, મન કે ભોલે-ભોલે, એક હાથ મેં ત્રિશૂલ ધારે, એક હાથ મે ડમરુ પકડે, બારમ બાર નમન હૈ એસે પ્રભુ કો મેરા ।

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મહાદેવ કહતે હૈ

અમૃત પીને વાલે કો દેવ કહતે હૈ, વિષ પીને વાલે કો કેવલ મહાદેવ કહતે હૈ । શ્રાવણની શુભકામનાઓ

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભોલે બાબા કા આર્શીવાદ મીલે આપકો

ભોલે બાબા કા આર્શીવાદ મીલે આપકો, ઉનકી દુઆ કા પ્રસાદ મિલે આપકો, આપ કરે અપની જિંદગી મે ખૂબ તરક્કી, હર કિસી કા પ્યાર મિલે આપકો શ્રાવણની હાર્દિક શુભકામનાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શિવ કી લીલા અપરમપાર

શિવ કી લીલા અપરમપાર, શિવ કરતે સબકા ઉધાર, શરણ ચલો શિવ કી, હોગા સબકા બેડા પાર, ઓમ નમઃ શિવાય, શુભ શ્રાવણ !

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

sawan 2024 Shivaji puja Happy Sawan Wishes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ