બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health these five things will keep your kidney health

હેલ્થ કેર ટિપ્સ / કિડનીને ડિટોક્સિફાય કરી દેશે કિચનની આ 5 ચીજ, આજથી જ તમારા ડાયટમાં કરો સામેલ

Arohi

Last Updated: 11:22 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kidney Health: શરીરને ફિટ રાખવા માટે બધા અંગોનું સ્વસ્થ્ય રહેવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ અંગ યોગ્ય રીતે કામ નહીં કરે તો તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  • શરીરને ફિટ રાખવુ ખૂબ જ જરૂરી
  • આ રીતે કિડનીને કરો ડિટોક્સિફાય
  • તમારી ડાયટમાં કરો સામેલ

શરીરને ફિટ રાખવા માટે બધા અંગોનું સ્વસ્થ્ય રહેવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ અંગ યોગ્ય રીતે કામ નહીં કરે તો તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે પોતાની ડાયેટનું ખાસ ધ્યાન રાખો તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળશે અને તમે સ્વસ્થ્ય રહેશો. 

કિડનીને સાફ અને ડિટોક્સિફાઈ કરે છે આ વસ્તુઓ 


દાડમનો જ્યૂસ
દાડમના જ્યૂસમાં ભરપૂર પોટેશિયમ હોય છે જે આપણી કિડનીમાં હાજર અપશિષ્ટ પદાર્થોને કાઢવામાં મદદ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી કિડનીનું સ્વાસ્થ્ય સારૂ રહે તો દાડમનો જ્યૂસ જરૂર પીવો. 

આદુ
આદુની તાસીર ગરમ હોય છે. પરંતુ તેના ઉપયોગથી આપણે આપણી કિડનીને હંમેશા સ્વસ્થ્ય રાખી શકીએ છીએ. તેમાં યુરિન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો ગુણ હોય છે જેનાથી કિડની હંમેશા સાફ રહે છે અને આપણે સ્વસ્થ્ય રહીએ છીએ. તેમાં સોજા ઓછા કરવાના ગુણ પણ હોય છે જે શરીરના આંતરિક અંગો માટે લાભ આપે છે. 

લીલા શાકભાજી
બથુઆ, પાલક, ટામેટા, ગાજર અને કેપ્સીકમ કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. વિટામિન-એથી ભરપૂર ગાજર કિડનીને સારી રીતે ડિટોક્સિફાઈ કરે છે. આ લીલાશાકભાજી જેમાં ખાસ કરીને બથુઆ અને પાલક કિડનીમાં જમા ઝેરી પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે. જેનાથી પથરીની સમસ્યાથી આપણને મુક્તિ મળી શકે છે. 

ટામેટા 
ટામેટામાં હાજર લાઈકોપિન કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ યુક્ત કેપ્સીકમમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કિડનીને સારી રીતે સાફ કરે છે. 

તડબૂચ
નેચરલ પોષક તત્વોથી ભરપૂર તડબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણી કિડનીમાંથી ઝેરી પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે. 

સંતરાનો જ્યૂસ
વિટામિન-સી યુક્ત સંતરાનો જ્યૂસ કિડનીને અંદરથી ડિટોક્સિફાઈ કરવામાં ખૂબ જ મદદ કરે છે. જો કિડનીની સમસ્યાથી પીડિત છો તો તેનાથી જ્યૂસને રોજ પિવાથી તમને લાભ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ