બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / તુરિયાના પાંદડા ઘસીને પાણી સાથે પી જજો, ચૂરા થઈને નીકળી જશે પથરી, અઠવાડિયામાં સાવ હળવાફૂલ

હેલ્થ / તુરિયાના પાંદડા ઘસીને પાણી સાથે પી જજો, ચૂરા થઈને નીકળી જશે પથરી, અઠવાડિયામાં સાવ હળવાફૂલ

Last Updated: 10:32 AM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાંથી પથરી બહાર કાઢવાનો એક દેશી ઉપાય મળ્યો છે જે 100 કારગર હોવાનું આયુર્વેદિક ડોક્ટરો દ્વારા જણાવાયું છે.

બહુ ઓછા લોકોને તુરિયાનું શાક ભાવે છે પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે તુરિયા પથરી માટે રામબાણ ઈલાજ સમાન છે. તુરિયાનો એક ખાસ રીતથી ઉપયોગ કરવાથી પથરી શરીરની બહાર નીકળી જાય છે અને અઠવાડિયામાં તો તમે ફોરા જેવા હળવાફૂલ થઈ જશો અને બીજુ એ કે આ આયુર્વેેદિક છે તેની કોઈ આડ-અસર પણ નથી માટે ટ્રાય કરવામાં કશું ખોટું નથી. પથરીના અસહ્ય દર્દથી છૂટકારો મેળવવા માટેનો આ સૌથી સારો ઉપાય છે.

તુરિયાના વેલાના પાંદડા ઘસીને પાણી સાથે પીજો

આયુર્વેદમાં જણાવ્યાનુસાર, તુરિયાના વેલાના પાંદડા વાટીને પાણી સાથે પીવાથી પથરી શરીર બહાર નીકળી જાય છે. એકધાર્યું અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણો લાભ મળે છે.

સુગરને પણ કંટ્રોલ કરે છે તુરિયા

તુરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઔષધિથી ઓછું નથી. તુરિયા સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે તુરિયાનું શાક ખાઇ શકો છો. તમે તુરિયાનો સૂપ બનાવીને પણ પી શકો છો.

વધુ વાંચો : VIDEO : હરી ઈચ્છા બળવાન! સ્કૂટી પર જઈ રહેલી મહિલા પર અચાનક પડ્યો કરન્ટવાળો થાંભલો, મોતને આંટી દીધી!

વજન પણ સડસડાટ ઉતરી જશે

આ ઉપરાંત તુરિયાનો બીજો પણ મોટો લાભ વજન ઉતારવાનો છે. તુરિયાનો સૂપ પીવાથી વજન સડસડાટ ઉતરી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health news ridge gourd news ridge gourd
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ