બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health five amazing health benefits of lemon tea

Lemon Tea Benefits / સ્કીનથી લઇને હાર્ટ જેવી સમસ્યાઓમાં કારગર સાબિત થશે લેમન ટી, જાણો અન્ય ફાયદા

Manisha Jogi

Last Updated: 12:38 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં લોકોને ચા ખૂબ જ પસંદ છે. મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. વધુ પ્રમાણમાં ચાનું સેવન કરવાથી આરોગ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે.

  • સામાન્ય ચાની સરખામણીએ લીંબુની ચાનું સેવન કરી શકાય છે
  • લેમન ટીથી મૂડ સારો રહે છે
  • આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે

સમગ્ર વિશ્વમાં લોકોને ચા ખૂબ જ પસંદ છે. મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. વધુ પ્રમાણમાં ચાનું સેવન કરવાથી આરોગ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. સામાન્ય ચાની સરખામણીએ લીંબુની ચાનું સેવન કરી શકાય છે. લીંબુની ચાને લેમન ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રેઈન અને બોડી માટે ફાયદાકારક છે. લેમન ટીની મદદથી મૂડ સારો રહે છે તથા આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે. 

લેમન ટીના ફાયદા
સંક્રામક બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે

શિયાળાની શરૂઆત થતા સામાન્ય સર્દી, કઉ અને ગળામાં ખરાસ થવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મધની સાથે લીંબુની ચાનું સેવન કરવાથી રાહત મળે છે. લીંબુના અર્કમાં એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે, જેનાથી છાતીમાં રહેલ કફ દૂર થાય છે અને સંક્રામક બિમારીઓ સાથે રક્ષણ પ્રદાન કરે છે. 

હાર્ટ માટે ફાયદાકારક
લીંબુમા હેસ્પરિડિન અને ડાયોસમિન જેવા પ્લાન્ટ ફ્લેવેનોઈડ્સ રહેલા છે, જેનાથી કોલસ્ટ્રોલ ઓછો થાય છે. દરરોજ સાંજે એક કપ લીંબુની ચાનું સેવન કરવાથી હાર્ટના આરોગ્યમાં સુધારો થાય છે. 

શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે
લીંબુમાં ભરપૂર માત્રામાં સાઈટ્રિક એસિડ રહેલા હોય છે, જેથી લિવર ડિટોક્સ થાય છે. એક લીંબુની ચાનું સેવન  કરવાથી ભોજનનું પાચન થાય છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરે છે
લીંબુની ચા ઈન્સ્યુલિન કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરમાં શુગરનું સ્તર વધતું નથી. લેમન ટીથી ભૂખ નિયંત્રિત રહે છે, જેથી મેટાબોલિઝમ યોગ્ય પ્રકારે થાય છે અને બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે. 

ત્વચા માટે ફાયદાકારક
લીંબુની ચામાં કસૈલે ગુણ રહેલા છે, જે ડેડ સ્કિન સેલ દૂર કરવાનું અને ત્વચાને જીવંત બનાવવાનું કામ કરે છે. લેમન ટીમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જેનાથી ખીલ અને એક્ઝિમા દૂર થાય છે. ત્વચા સુંદર અને યુવા બને છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ