બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Health department red at 12 posts in Rajkot

'નોટીસ' / રાજકોટમાં 12 જગ્યાઓ પર આરોગ્ય વિભાગની રેડ, ઢોસાની આ પ્રખ્યાત બ્રાન્ડના નમૂના વાસી નીકળ્યા, એક્સપાયરી ડેટ વાળી ચોકલેટનો નાશ

Vishal Khamar

Last Updated: 09:25 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા 12 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે દરોડામાં આરોગ્ય વિભાગને ઢોસાનો મળી આવ્યો વાસી મસાલો સહિતની ચીજ વસ્તુ મળી આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

  • રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા
  • 12 સ્થળો પર તપાસ કરી ફટકારાઇ નોટીસ
  • બે કિલો ચોકલેટ સાથે અન્ય વસ્તુઓનો કરાયો નાશ

રાજકોટમાં 12 જગ્યાઓ પર આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આઈસ ગોલા, કેડબરી ફ્લેવર્સ, શ્રીખંડ સહિતના ઠંડા ખાદ્યનાં નમુના લેવાય છે. લુઝ ચકરી, દૂધ, સોન પાપડીના પણ નમૂના લેવામાં આવ્યા છે. રાજુ મદ્રાસ કાફેમાંથી ઢોંસાનો વાસી મસાલો મળી આવ્યો હતો. તેમજ ઈડલીની પણ બે કિલો જેટલી વાસી ચટણી મળી આવી હતી. ત્યારે એક્સપાયરી ડેટ વાળી બે કિલો ચોકલેટનો નાશ કરાયો હતો. ત્યારે રાજકોટમાં 12 સ્થળો પર તપાસ કરી લાઈસન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી.

 12 સ્થળો પર તપાસ કરી લાઇસન્સ અંગે ફટકારાઈ નોટીસ
ઉનાળાની સીઝન ચાલુ થતાની સાથે જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનાર લોકોને ત્યાં રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકીગ હાથ ધર્યું હતું.  જેમાં ગોળાનાં વેપારી, મીઠાઈની દુકાનો તેમજ ખાદ્ય ચીજ વસ્તુ બનાવતા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું ચેકીંગ હાથ ધરતા અન્ય વેપારીઓ દુકાનનાં શટર બંધ કરી જતા રહ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ