ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / માં ની ચિંતામાં પણ પ્રેમ છે, તેવી માતાને મોકલો હૃદયસ્પર્શી શુભકામના સંદેશ
Last Updated: 08:25 AM, 10 May 2026
ADVERTISEMENT
આજે 10 મે, 2026 માતૃદિન ઉજવવામાં આવી રહ્યો છે. માતા એ પહેલી શિક્ષક છે જે આપણને બોલવાનું, ચાલવાનું શીખવે છે અને આપણામાં મૂલ્યો અને માનવતાનું સિંચન કરે છે. સમય ગમે તેટલો બદલાય, માતાનો નિઃસ્વાર્થ પ્રેમ અને અતૂટ વિશ્વાસ આજે પણ લોકોના જીવન અને જીવનશૈલીમાં કાયમી હાજરી ધરાવે છે.
ADVERTISEMENT
મધર્સ ડે આપણને યાદ અપાવે છે કે બાળપણમાં જે હાથે આપણી આંગળીઓ પકડી રાખી હતી, તેમને વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ આદર અને સાથની જરૂર હોય છે.

ADVERTISEMENT
આ દિવસ ફક્ત ગિફ્ટ્સ આપવાનો નથી, પરંતુ માતાને સમય સમર્પિત કરવાનો, આભાર વ્યક્ત કરવાનો અને તેણેને અહેસાસ કરાવવાનો છે કે તેની હાજરી પરિવારનો સૌથી મજબૂત પાયો છે.
અહીં મધર્સ ડેના હૃદયસ્પર્શી સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા છે જે તમે તમારી માતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા અને તમારી શુભેચ્છાઓ પાઠવવા માટે મોકલી શકો છો.
ADVERTISEMENT

मां, आपकी मुस्कान मेरी सबसे प्यारी तस्वीर है और आपकी गोद मेरी सबसे सुकून भरी जगह। हैप्पी मदर्स डे मां
ADVERTISEMENT
मां, आपके प्यार और दुलार ने मुझे जीना सिखाया।आपकी दुआओं ने हर मुश्किल आसान बनाया।आज का दिन आपके नाम। हैप्पी मदर्स डे
मां, आपके बिना मैं कुछ भी नहीं।आपने बिना थके, बिना रुके मेरे लिए जो कुछ कि कियाया कभी भुला नहीं सकता। मदर्स डे पर मेरा ढेर सारा प्यार
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો તમારા પાર્ટનરમાં દેખાય આ લક્ષણો, તો સમજી લેવું હોઇ શકે બ્રેકઅપના સંકેત!
मां, आप मेरी सबसे खूबसूरत कहानी हैं, मेरे जीवन की सबसे प्यारी कविता हैं। आपको मेरा ढेर सारा प्यार। हैप्पी मदर्स डे
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો