ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujcet exam 22nd august gujarat coronavirus
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા GUJCETની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ કોરોના સંક્રમણને લઇ પરીક્ષા મૌકૂફ રખાઇ હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટે GUJCETની પરીક્ષામાં ગ્રુપ Aમાં 49,888 અને ગ્રુપ Bમાં 75,519 અને ગ્રુપ ABમાં 374 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કુલ 1,25,781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો