ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / સાબદા રહેજો! રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર વધશે, હવામાન વિભાગની હિટવેવની ચેતવણી

હવામાન અપડેટ / સાબદા રહેજો! રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર વધશે, હવામાન વિભાગની હિટવેવની ચેતવણી

Published By: Priykant Shrimali

Last Updated: 03:16 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast : આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. 26 એપ્રિલના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે

ADVERTISEMENT

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનું જોર વધશે અને હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ખાસ કરીને 23 થી 26 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે લોકોને સાવચેત રહેવાની સૂચના આપે છે. હવામાન નિષ્ણાત રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. 26 એપ્રિલના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે સામાન્ય કરતાં વધુ ગણાય છે.

આ પણ વાંચો : અગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, 48 કલાકમાં ભારે ગરમીની આગાહી, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર

આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાના કારણે ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાશે. આવી સ્થિતિમાં લોકોને ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે, જેમ કે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને ગરમીથી બચવાના ઉપાયો અપનાવા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સાત દિવસ સુધી ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heatwave alert IMD forecast India rising temperature Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ