ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોલેજના બહાને ઘરેથી નીકળીને પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, અરવલ્લીના ભિલોડા પાસે બે જૂથો વચ્ચે મારામારી

પ્રેમ મામલો / કોલેજના બહાને ઘરેથી નીકળીને પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, અરવલ્લીના ભિલોડા પાસે બે જૂથો વચ્ચે મારામારી

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Ode

Last Updated: 12:17 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના ભિલોડા પાસે યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

અરવલ્લીના ભિલોડા યુવતી-યુવતી ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. યુવતી કોલેજ જવાના બહાને ઘરેથી ભાગી ગઈ હતી. આ પછી બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

વધુ વાંચો : VIDEO : રાહુલ ગાંધી સહિતના નેતાઓને કેમ ન મળ્યાં? ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કરી દીધો મોટો ખુલાસો

ભિલોડા નજીક પરિવારજનોને બોલાવી મારામારી

ભિલોડા નજીક પરિવારજનોને બોલાવી મારામારી કર્યાના આક્ષેપ છે. બંને પક્ષોની કુલ 16 વ્યક્તિઓ સામે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. પરિવારના લોકોને અપહરણ કરી અલગ અલગ જગાએ લઈ જઈ માર માર્યોનો પણ આરોપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ