ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વલસાડના પારડીમાં આચાર્યે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું, પરીક્ષામાં પાસ કરાવવાની આપી લાલચ આપી

ક્રાઈમ / વલસાડના પારડીમાં આચાર્યે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું, પરીક્ષામાં પાસ કરાવવાની આપી લાલચ આપી

Published By: Hiralal Parmar
Reported By: Manav Thakor

Last Updated: 09:48 AM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના પારડીમાં એક નરાધમ આચાર્યે પાસ કરાવવાની લાલચ આપીને એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

ADVERTISEMENT

વલસાડના પારડીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પારડીમાં શાળાના આચાર્ય સામે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. શાળા છૂટ્યા બાદ પુત્રી 2 કલાક મોડી ઘરે આવતાં પિતાને શંકા પડી હતી અને તપાસ કરતા આખો બનાવ સામે આવ્યો હતો. નરાધમ આચાર્યે સ્કૂલમાં લેબ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પુત્રી રડતી હાલતમાં બહાર આવી હતી અને પિતાને આખો બનાવ કહ્યો હતો જે પછી પારડી પોલીસે આચાર્યની ધરપકડ કરી હતી.

વિદ્યાર્થીનીને આપી IAS અને IPS બનાવવાની લાલચ

નરાધમ આચાર્યે વિદ્યાર્થીનીને IAS અને IPS બનાવવાની તથા પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખેલૈયાઓમાં ટેટૂનો અનોખો ક્રેઝ, વુમન સેફ્ટીથી શક્તિ સ્વરૂપા અને દાંડિયા રમતા કપલ સુધીની ડિઝાઇનની માગ

અંકલેશ્વરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ

અંકલેશ્વરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

valsad crime news valsad crime valsad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ