ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : એકીસાથે 8 સાવજો શેત્રુંજી નદીનો પૂલ ઓળંગતા દેખાયા, આંખના પલકારામાં પેલી બાજુ પહોંચી ગયા

અમરેલી / VIDEO : એકીસાથે 8 સાવજો શેત્રુંજી નદીનો પૂલ ઓળંગતા દેખાયા, આંખના પલકારામાં પેલી બાજુ પહોંચી ગયા

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 11:49 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં શેત્રુંજી નદીના પૂલ પર વહેલી સવારે 8 સાવજો નદીના પુલ ઓળંગતા દેખાયા હતા.

ADVERTISEMENT

અમરેલીમાં કુદરતનો અદભુત નજારો જોવા મળ્યો હતો. શેત્રુંજી નદીના પૂલ પર વહેલી સવારે એકસાથે 8 સાવજોના શાહી કાફલાનાં દર્શન થતાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

શેત્રુંજી નદીના પૂલ પરથી પસાર થયા 8 સિંહો

શેત્રુંજી નદીના પૂલ પરથી પસાર થતા આઠ સિંહોનો નજારો જાણે જંગલના રાજાઓની શાહી સવારી હોય તેવો હતો. વહેલી સવારે આ અદભુત દૃશ્ય કેમેરામાં કેદ થયું હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ ''હું ફાઈનલ વોર્નિંગ આપું છું'', યુવરાજ સિંહના પિતાને પૃથ્વી શોની ધમકી!

વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

એકસાથે 8 સિંહો રસ્તા પર જોવા મળતાં આ નજારો વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli news amreli

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ