ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંબાલાલ પટેલે ડિસેમ્બર-જાન્યુઆરી માટે કરી મોટી આગાહી, રાજ્યમાં પડશે હાડ ગાળી દેતી ઠંડી

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / અંબાલાલ પટેલે ડિસેમ્બર-જાન્યુઆરી માટે કરી મોટી આગાહી, રાજ્યમાં પડશે હાડ ગાળી દેતી ઠંડી

Last Updated: 09:12 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. 26 અને 27 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ઠંડી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 26 અને 27 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવેમ્બર મહિનાના અંત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 10 ડિસેમ્બર બાદ ગુજરાતના હવામાનમાં ફેરફાર

અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુમાન પ્રમાણે, 10 ડિસેમ્બર બાદ ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. 16 ડિસેમ્બરની આસપાસ ફરી હવામાન પલટાવાની અને વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે. 17, 18 અને 19 ડિસેમ્બરના દિવસોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે

ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઠંડીનું મોજું યથાવત

ગુજરાતમાં હવે શિયાળો જામવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 25 નવેમ્બરના રોજ આઠ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ambalal patel ambalal patel forecast cold rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ