ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 25 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 25 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 12:53 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

25 નવેમ્બરે મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે વેપાર, નોકરી, સંબંધો અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવો રહેશે દિવસ? ચાલો જાણીએ આજનું અંકજ્યોતિષ, તમારા માટે કયો શુભ અંક અને રંગ લઈને આવી શકે છે સકારાત્મક સંકેત વિષે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

બુધવાર 25 નવેમ્બર 2026નો દિવસ અંક જ્યોતિષ મુજબ અમુક મૂળાંકવાળાઓ માટે ખાસ રહેવાનો છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવી શકે છે અને અમુકને આવકમાં વધારો પણ જોવા મળી શકે છે. આજે કરિયર, પૈસા, પરિવાર અને કામકાજની બાબતમાં દરેક મૂળાંક માટે અલગ-અલગ યોગ બન્યા છે. તમારા મૂળાંક મુજબ જાણો કે આજનો દિવસ કેવો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

નવા કામની શરૂઆત માટે દિવસ સારો રહી શકે છે. કવર્ક પ્લેસ પર કલીગનો સહકાર મળશે. પૈસાના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. તમારો શુભ અંક 10અને શુભ રંગ નારંગી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

આજે થોડી સાવધાની રાખવી પડશે. મન થોડું અસ્થિર રહી શકે છે. બહારના કામોમાં રસ વધશે. રોકાણ સંબંધી બાબતોમાં સારા પરિણામ આવી શકે છે. માનસિક તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાનનો આશરો લેવો ફાયદાકારક રહેશે. તમારો શુભ અંક 8 અને શુભ રંગ આસમાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

દિવસ તમારા માટે શુભ રહેશે. અધૂરા કામોમાં ગતિ આવશે અને પૈસાના સારા મોકા મળી શકે છે. પરિવારના વડીલોનો આશીર્વાદ અને સહકાર મળશે. લાંબા સમયથી અટકેલા કામો આગળ વધી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. તમારો શુભ અંક 8 અને શુભ રંગ ગુલાબી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

આજે અચાનક ખર્ચ વધી શકે છે જેથી બજેટ બગડવાની શક્યતા છે. કાર્યસ્થળની રાજનીતિથી દૂર રહો. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા મોકા મળી શકે છે. તમારો શુભ અંક 6 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

તમારા માટે આજનો દિવસ વેપાર-ધંધાની દૃષ્ટિએ લાભદાયી બની શકે છે. સારો નફો મળવાની શક્યતા છે. તમારી વાતચીત કરવાની કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે નવી તકો મળી શકે છે. મિત્રો સાથે સમય વિતાવવાનો અને મનોરંજન કરવાનો મોકો પણ મળશે. તમારો શુભ અંક 4 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

તમારા માટે દાંપત્ય જીવનમાં ખુશી અને સુમેળ જળવાઈ રહેશે. ઘરની સુખ-સુવિધાઓ વધારવા કે જરૂરી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. કલા અને મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક મળી શકે છે. જોકે સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખવી. તમારો શુભ અંક 15 અને શુભ રંગ સફેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

તમારો ઝુકાવ આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ રહી શકે છે. મનની શાંતિ માટે થોડો સમય એકાંતમાં પસાર કરવાનું પસંદ કરશો. કાયદાકીય બાબતો સાથે જોડાયેલા નિર્ણયો લેતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તમારો શુભ અંક 5 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

તમારા માટે કાર્યસ્થળે જવાબદારીઓ વધી શકે છે અને કામનું દબાણ પણ અનુભવાઈ શકે છે. જોકે અત્યારે કરવામાં આવેલી મહેનત ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે. મિલકત સાથે જોડાયેલી બાબતોમાં રાહત મળવાના સંકેત છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ જાળવી રાખવી. તમારો શુભ અંક 6 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

તમે આજે ઉત્સાહ અને નવી ઊર્જા સાથે પોતાનાં કામ પૂરા કરી શકશે. લાંબા સમયથી અટકેલાં કામોમાં પણ ગતિ આવવાની શક્યતા છે. જોકે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. તમારો શુભ અંક 16 અને શુભ રંગ આસમાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ