ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / રિવીલિંગ ડ્રેસમાં છવાઈ 44 વર્ષીય ભોજપુરી એક્ટ્રેસ, બીચ પર પતિ સાથે લગાવ્યો હોટનેસનો તડકો
6 ફોટો ગેલેરી
Last Updated: 03:51 PM, 24 November 2026
1/6
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા હાલ શહેરની ભાગદોડ અને શોરબકોરથી દૂર પોતાના પતિ સાથે રોમેન્ટિક રજાઓ માણી રહી છે. થાઈલેન્ડના સુંદર સ્થળો પર મોનાલિસા પતિ વિક્રાંત સિંહ સાથે પોતાની દરેક પળને યાદગાર બનાવતી જોવા મળી છે.
2/6
અભિનેત્રી સતત પોતાના પ્રવાસની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી રહી છે. તેણે અલગ-અલગ સ્થળોએથી વિવિધ પરિધાનમાં પોતાની અનેક તસવીરો મૂકી છે. પ્રવાસની કેટલીક તસવીરોમાં મોનાલિસા ઊંડા ગળાવાળા લાંબા વસ્ત્રોમાં જોવા મળી, જેની સાથે તેણે આકર્ષક બુટ્ટી પહેરી હતી.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ