ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર ખાતે સ્પ્રેની બોટલમાં ભયંકર બ્લાસ્ટ, એક જ પરિવારના 8 સભ્યો ઘાયલ

BIG BREAKING / ભાવનગર ખાતે સ્પ્રેની બોટલમાં ભયંકર બ્લાસ્ટ, એક જ પરિવારના 8 સભ્યો ઘાયલ

Published By: Vishal Khamar
Reported By: Hiren Chauhan

Last Updated: 06:08 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના કુંભારવાડામાં ભંગારની વસ્તુઓ તોડતી વખતે સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતાં 3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા. કેટલાકની હાલત ગંભીર થતાં હોસ્પિટલ ખસેડાયા.

ADVERTISEMENT

ભાવનગર: શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્પ્રેની બોટલમાં અચાનક બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 8 સભ્યો દાઝી જવાની ઘટના સામે આવી છે. દાઝી ગયેલા લોકોમાં ત્રણથી વધુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(વધુ વિગત અપડેટ કરી રહ્યા છીએ)

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Blast Kumbharwada Blast Spray Bottle Explosion

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ