ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કડકડતી ઠંડી વચ્ચે આજથી બે દિવસ વરસાદ, આ વિસ્તારોમાં પડી શકે, હવામાન વિભાગે શું કરી આગાહી?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / કડકડતી ઠંડી વચ્ચે આજથી બે દિવસ વરસાદ, આ વિસ્તારોમાં પડી શકે, હવામાન વિભાગે શું કરી આગાહી?

Last Updated: 06:39 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે આજથી 2 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સાથે કડકડતી ઠંડીની પણ આગાહી કરાઈ છે.

1/5

photoStories-logo

1. 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે

ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઠંડીનું મોજું યથાવત

ગુજરાતમાં હવે શિયાળો જામવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 25 નવેમ્બરના રોજ આઠ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે આજે 25 નવેમ્બર 2026, બુધવારના રોજ ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સ્વચ્છ અને તડકાવાળું રહેશે, જેમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 17°C રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ખેડૂતો માટે હવામાન વિભાગની સલાહ

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમિલનાડુમાં, ડાંગરના ખેતરોને યોગ્ય ડ્રેનેજ સુનિશ્ચિત કરવા અને લણાયેલા પાકને કાપવા અને તેમને સુરક્ષિત, સૂકી જગ્યાએ સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ