બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat police 23 DySP transfer

ગુજરાત / પોલીસ બેડામા મોટા ફેરફાર: 23 DySPની બદલી, 3 PIની બઢતી, અમદાવાદ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 11:15 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલી કરવામા આવી છે.જ્યારે 3 પીઆઇને બઢતી અપાઈ છે.

  • રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલી
  • અમદાવાદ અને બોટાદના નવા SPની પણ નિમણૂક કરાઈ
  • અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા SP

રાજ્ય પોલીસ બેડામા ચાલી રહેલ બદલીનો દૌર આજે પણ યથાવત રહ્યો છે.જેને પગલે આજે રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલી કરવામા આવી છે. જ્યારે 3 પીઆઇને બઢતી આપવામા આવી છે. વિધાનસભાની ચુંટણી આગાઉ પોલીસ આલમમા વધુ એક બદલી કરાઇ છે. વધુમા ઉચ્ચ કક્ષાએથી કરાયેલ આદેશ અનુસાર અમદાવાદ અને બોટાદના નવા SPની પણ નિમણૂક કરાઈ છે. જેમાંઅમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા SP બન્યા છે. જયારે કિશોર બલોલિયાને બોટાદના એસપી બનાવાયા છે. 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ