ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

તૈયારી રાખજો / ગુજરાતમાં આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Last Updated: 03:22 PM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, બે દિવસ બાદ અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

1/7

photoStories-logo

1. અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 25 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. થશે ભારેથી અતિભારે વરસાદ

આજે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જયારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ

વડોદરા, મહિસાગર, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અતિ ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે 22 તારીખની આસપાસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જયારે 22થી 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થશે, જયારે સાબરકાંઠા, અરવલ્લી, કચ્છના ભાગોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નદીઓમાં પૂર આવવાની શક્યતા

24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેના લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. રથયાત્રાના દિવસે થશે સારો વરસાદ

રથયાત્રાના દિવસે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, લગભગ 24થી 30 જૂનમાં સારો વરસાદ થશે. રથયાત્રાના દિવસે પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Prediction Ambalal Patel Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ