ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં ટ્રકનો ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવર એવો ફસાયો કે આખો જિલ્લો કામે લાગ્યો
Last Updated: 11:03 PM, 29 June 2025
ADVERTISEMENT
ભારત દેશમાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આ અકસ્માતમાં લોકો પોતાનો જીવ ખોય બેસતા હોય છે.આ સાથે ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT

ગુજરાતના મહેસાણાના મેવડ ટોલ ટેક્સ નજીકની ઘટના સામે આવી છે જેમાં આઇસર ટ્રકનું અકસ્માત થયું હતું. આઇસર ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો . કેબિનમાં ફસાયેલ ડ્રાયવરને મહેસાણા ફાયર સેફ્ટી ટીમ દ્વારા બહાર કઢાયો હતો. કટર થી આઇશર ટ્રકની બોડી કટ કરી ડ્રાયવરને બહાર કાઢ્યો હતો.
ADVERTISEMENT

અકસ્માત થાય ત્યારે આટલું ખાસ ધ્યાનમાં રાખવું
ADVERTISEMENT
આ પણ વાંચો : જગન્નાથ મંદિર હાથી વિવાદ મામલે સરકાર એક્શનમાં, નિષ્ણાંતોની ટીમ મોકલી હાથીઓનું ચેકિંગ, કરશે કડક કાર્યવાહી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ