બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં કોરોના બ્લાસ્ટ! 24 કલાકમાં નવા 9 કેસ નોંધાયા, લોકોને સાવચેત રહેવા અપીલ

એલર્ટ / રાજકોટમાં કોરોના બ્લાસ્ટ! 24 કલાકમાં નવા 9 કેસ નોંધાયા, લોકોને સાવચેત રહેવા અપીલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:27 PM, 4 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે અને એનેક જિલ્લાઓમાં તેજ ગતિએ કોરોના વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે.

રાજકોટમાં 61 એક્ટિવ કેસ

આપને જણાવીએ કે, રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

આ પણ વાંચો: કડી-વિસાવદર પેટા ચૂંટણી: ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, લિસ્ટમાં ભૂપેન્દ્ર પટેલથી લઇને...!

app promo3

અમદાવાદમાં એક્ટિવ કેસ 401

તો બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે તેમજ 1 દર્દીનું મોત થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 401 પર પહોંચી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Corona Case Update Rajkot News Rajkot Corona Case Rajkot Corona Case,

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ