બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:19 AM, 24 May 2025
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અમરેલીમાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેંદરડામાં પોણા 2 ઈંચ, લાઠીમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળમાં 1.5 ઈંચ, પાટણ-વેરાવળમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. માળિયા હાટીનામાં પોણો ઈંચ, લીમખેડામાં 5 મીમી વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 6 મીમી, ગઢડામાં 4 મીમી વરસાદ ખાબક્યો છે. બગસરામાં 3 મીમી અને ડાંગ-આહવામાં 3 મીમી વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.. મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ડાંગરના પાકને પણ કમોસમી વરસાદની અસર થશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 નવા કેસ, સુરતની સિવિલ હોસ્પિટલના બે તબીબો પણ કોરોના પોઝિટિવ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT