બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: ક્યાંક એક્ટિવા તણાયું, તો ક્યાંક કાર હોડી બની ગઇ, સાંબેલાધાર વરસાદથી સૌરાષ્ટ્રના હાલ બેહાલ
Last Updated: 01:58 PM, 17 June 2025
Gujarat Rain Video: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા જ સેશનમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે. જેને લીધે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનો તણાયા હોવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
બોટાદ: રાણપુરના માલણપુર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ કાર, સ્થાનિકોએ બે લોકોને બચાવ્યા#botad #ranpur #botadrain #car #viralvideo #WaterLogging #gujaratrain #VTVDigital pic.twitter.com/AYm5nITJff
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
બોટાદ જિલ્લામાં સર્વત્ર વરસાદથી સ્થાનિક નદી-નાળા છલકાયા છે, બોટાદના રાણપુરના માલણપુર ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ, તો સ્થાનિકોએ બે લોકોને બચાવ્યા.
ADVERTISEMENT
બોટાદ: બરવાળાના ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા, પાણી ઉતાવળી નદીમાં છોડાયું#botad #botadrain #riveroverflow #viralvideo #rainingujarat #HeavyRainfall #VTVDigital pic.twitter.com/1PmJZ8tsFQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
બોટાદના બરવાળાના ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે, તો પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું, ત્યારે નદી બે કાંઠે થઈ છે.
ADVERTISEMENT
ભાવનગરના સિહોર ગામમાં સાંબેલાધાર વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં 2 રીક્ષા અને 2 એક્ટિવા તણાયા#bhavnagar #bhavnagarrain #Sihor #HeavyRainfall #RainAlert #gujaratrain #viralvideo #VTVDigital pic.twitter.com/E8avJZnUaH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ભાવનગરના સિહોર ગામમાં સાંબેલાધાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા, તો પાણીના તેજ પ્રવાહમાં 2 રીક્ષા અને 2 એક્ટિવા તણાઈ ગયા.
ADVERTISEMENT
ગઢડાની ઘેલો નદી ગાંડીતૂર, ખોડીયાર મંદિર પાસે નદીના પ્રવાહમાં તણાયો બાઇકચાલક, JCBથી રેસ્ક્યૂ#gadhada #gadhadarain #riveroverflow #jcbrescue #viralvideo #gujaratrain #HeavyRainfall #VTVDigital pic.twitter.com/PuS0zkvEJf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ગઢડાની ઘેલો નદી ગાંડીતૂર બની છે,ત્યારે ખોડીયાર મંદિર પાસે નદીના પ્રવાહમાં બાઇકચાલક તણાયો, જેનું JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂતોમાં ખુશી વ્યાપી#devbhumidwarka #dwarkarain #kalyanpur #gujaratrain #HeavyRainfall #farmer #khedut #viralvideo #VTVDigital pic.twitter.com/KB2X8aQOsq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે ભારે વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
ભાવનગર: પાલિતાણાના રંડોળા ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર, કાર તણાઇ, પરિવારનો આબાદ બચાવ#bhavnagar #palitana #bhavnagarrain #HeavyRainfall #gujaratrain #viralvideo #vtvdigital pic.twitter.com/cjCljBsBVx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ભાવનગરના પાલિતાણાના રંડોળા ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર આવ્યું, જેમાં એક કાર તણાઈ ગઈ, જો કે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.
ભાવનગરના ઉમરાળામાં મેઘ તાંડવ, દડવા ગામમાં ચારેયકોર પાણીનો ભરાવો#bhavnagar #bhavnagarrain #heavyrain #RainAlert #viralvideo #WaterLogging #VTVDigital pic.twitter.com/zbYLCxQ5uL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ભાવનગરના ઉમરાળામાં મેઘ તાંડવ બાદ દડવા ગામમાં ચારેયકોર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
દ્વારકાના કલ્યાણપુરમાં હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વરસાદમાં ઝૂમી ઉઠ્યા#dwarka #kalyanpur #haripar #primaryschool #dwarkarain #RainAlert #schoolstudents #viralvideo #VTVDigital pic.twitter.com/6911a2WBC7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
દ્વારકાના કલ્યાણપુરમાં હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વરસાદની મજા માણી. બાળકોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમરેલીના લીલીયાના ભોરીગડા ગામે GSRTCની બસ પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું કરાયું રેસ્ક્યૂ#amreli #amrelirain #Lilia #GSRTC #STBus #WaterLogging #riveroverflow #gujaratrain #RainAlert #viralvideo #VTVDigital pic.twitter.com/taLlZmVOU8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
અમરેલીના લીલીયાના ભોરીગડા ગામે GSRTCની બસ પાણીમાં ફસાઈ ગઈ, ત્યારે બસમાં સવાર 20 મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
ભાવનગરમાં તડામાર વરસાદ વરસતા નદીઓમાં સર્જાઈ ઘોડાપૂરની સ્થિતિ, સામે આવ્યાં ભયાવહ દ્રશ્યો#bhavnagar #bhavnagarrain #Vallbhipur #riveroverflow #heavyrain #RainAlert #viralvideo #VTVDigital pic.twitter.com/4wOLxm4Kxt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ભાવનગરમાં તડામાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગાંડીતૂર બનેલી નદીઓના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે.
ધોધમાર વરસાદ વરસતા બોટાદની સોસાયટીઓ પાણી-પાણી, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું#botad #botadrain #heavyrain #RainAlert #rainingujarat #WaterLogging #viralvideo #VTVDigital pic.twitter.com/vUNKm4ncki
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ધોધમાર વરસાદ વરસતા બોટાદની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે.
અનરાધાર વરસાદ વરસતા બગદાણાના બાપા સીતારામ ધામના રસોઇ ઘરમાં પાણી ફરી વળ્યાં#bhagdana #bapasitaramdham #kitchen #WaterLogging #RainAlert #heavyrain #rainingujarat #viralvideo #VTVDigital pic.twitter.com/RYgXqM4lER
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
અનરાધાર વરસાદ વરસતા બગદાણાના બાપા સીતારામ ધામના રસોઇ ઘરમાં પાણી ફરી વળ્યાં છે.
ભારે પવન સાથે ભાવનગરના ગામડાઓમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણી-પાણી#bhavnagar #bhavnagarrain #villagerain #RainAlert #gujaratrain #heavyrain #viralvideo #VTVDigital pic.twitter.com/uqj4F65apA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
ભારે પવન સાથે ભાવનગરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો: મન મૂકીને વરસાદનો આનંદ ઉઠાવતા ભૂલકાંઓ કેમેરામાં કેદ, Video જોઇ દિલ ખુશ થઇ જશે
બોટાદના ગઢડામાં 13 ઈંચ વરસાદ વરસતા ઘેલો નદી બે કાંઠે, રમણીય દ્રશ્યો કેમેરામાં કેદ#botad #gadhada #botadrain #RainAlert #rainingujarat #heavyrain #moonsoon #viralvideo #VTVDigital pic.twitter.com/AFl9eLkOyB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2025
બોટાદના ગઢડામાં 13 ઈંચ વરસાદ વરસતા ઘેલો નદી બે કાંઠે થઈ છે, ત્યારે તેના રમણીય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.