Gujarat Budget 2026: કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં 4,08,053 લાખ કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષની સરખામણીએ 10%નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિકાસને વેગ આપવા અને રાજ્યની આર્થિક મજબૂતી માટે આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે ગૃહને જણાવ્યું.
Share
Gujarat Budget 2026: ગુજરાત રાજ્ય સરકારનું આજે વર્ષ 2026-27 ના વર્ષનું સતત પાંચમી વાર કનુ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. આજે વિધાનસભા બજેટના ત્રીજા દિવસે બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ કનુ દેસાઇએ પોતાના નામે કર્યો છે. ત્યારે ચલોઇ જાણીએ આજના બજેટની મહત્ત્વની જોગવાઈ કઈ કઈ રહી.
ADVERTISEMENT
અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડની જોગવાઈ
સૌના ઘર યોજના માટે 4272 કરોડની જોગવાઇ
પછાત વર્ગને શિક્ષણ સહાય માટે 869 કરોડની જોગવાઇ
આધુનિક લાયબ્રેરી માટે 6 કરોડની જોગવાઇ
શિક્ષણની ગુણવત્તા સુધારવા 120 કરોડની જોગવાઇ
ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાયબ્રેરી માટે 100 કરોડની જોગવાઇ
બાલવાટિકા, શાળાઓનું નિર્માણ માટે 120 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે 80 કરોડની જોગવાઇ
MSME માટે 1700 કરોડથી વધુની જોગવાઇ
ટેક્સટાઇલ માટે 2700 કરોડથી વધુની જોગવાઇ
VB - G RAM G યોજના માટે 1500 કરોડની જોગવાઇ
શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 6 લાખની જોગવાઇ
અમદાવાદ એલડી કોલેજ ખાતે રિસર્ચ પાર્ક માટે 51 કરોડની જોગવાઇ
મા યોજના માટે 3472 કરોડની જોગવાઇ
ખેડૂતોને કૃષિ ઓજારો ખરીદવા 1565 કરોડની જોગવાઇ
ખેડૂતો માટે વ્યાજ સહાય માટે 1539 કરોડની જોગવાઇ
સુજલામ સુફલામ યોજના માટે 3043 કરોડની જોગવાઇ
પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સર્ટિફિકેટ માટે 39 કરોડની જોગવાઇ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે 1539 કરોડની જોગવાઇ
મત્સ્ય નિકાસ વધારવા માટે 1340 કરોડની જોગવાઇ
વિધવા બહેનો માટે 2848 કરોડની જોગવાઇ
નમો લક્ષ્મી માટે 1200 કરોડથી વધુની જોગવાઇ
આંગણવાડી માટે 972 કરોડની જોગવાઇ
નમો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઇ
બહુચરાજી ધામના વિકાસ માટે 55 કરોડની જોગવાઇ
સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વે માટે 3000 હજાર કરોડની જોગવાઇ
અંબાજી કોરીડોરના વિકાસ માટે 300 કરોડની જોગવાઇ
આઇકોનિકસ બસ સ્ટેશન માટે 447 કરોડની જોગવાઇ
અમદાવાદ જિલ્લામાં સિંચાઇ માટે 958 કરોડની જોગવાઇ
સ્માર્ટ પાર્કિંગ માટે 100 કરોડની જોગવાઇ
નવા ડિજિટલ પ્લેટફોર્મ માટે 100 કરોડની જોગવાઇ
બોર્ડર વિસ્તારમાં એલિવિટેડ કેબલ નેટવર્ક માટે 100 કરોડની જોગવાઇ
વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5600 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ વિભાગ માટે 16116 કરોડની જોગવાઇ
વિદ્યાર્થી માટે બસ પાસ માટે 223 કરોડ
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે 100 કરોડની જોગવાઇ
અન્ન, નાગરિક પુરવઠા માટે 2856 કરોડની જોગવાઇ
રમતગમત ક્ષેત્રે 1331 કરોડની જોગવાઇ
માર્ગ અને મકાન વિભાગ માટે 29709 કરોડની જોગવાઇ
આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પુલ માટે 950 કરોડની જોગવાઇ
રાજ્યના માર્ગો, પુલની કામગીરી માટે 10008 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ, ગૃહ વિભાગ માટે 33504 કરોડની જોગવાઇ
શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 3354 કરોડની જોગવાઇ
અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 2217 કરોડની જોગવાઇ
વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ 1376 કરોડની જોગવાઇ
SOU ખાતે માળખાગત સુવિધા માટે 236 કરોડની જોગવાઇ
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ 150 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે 100 કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કુલ 1755 કરોડની જોગવાઇ
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા માટે 25960 કરોડની જોગવાઇ
માહિતી પ્રસારણ વિભાગ માટે.452 કરોડની જોગવાઈ
ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા 23 કરોડની જોગવાઈ
પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડની જોગવાઈ
ગુજરાત બજેટ 2026 ની પળેપળની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો: