બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / Gujarat National President Allegation on System
ADVERTISEMENT
ગુજરાતમાં ફૂલેલા-અને ફાલેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે NCP પ્રમુખનો સીધો આક્ષેપ પોલીસ પર કરાયો છે. પોલીસ વિભાગમાં ભોરીંગની જેમ વ્યાપેલા ભ્રષ્ટ્રાચાર માટે NCP પ્રમુખ જયંત પટેલ ( બોસ્કી ) એ કહ્યું કે, નાના-નાના કોન્સ્ટેબલ પણ કાર લઈને ફરે છે.એક સમય હતો કે આવા કોન્સ્ટેબલ બસમાં બેસવા માટે હાથ ઉંચો કરતા હતા, જે આજે મોંઘીદાટ કાર લઈને ફરે છે, તેમણે અન્ય વિભાગો માટે પણ આક્ષેપ કરતા કહ્યું કે, પેઢીનામુ કરવા માટે પણ લાંચ મંગાતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.