બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Gujarat Government's 'Courageous' Plan: This scheme will be implemented to provide assistance of up to 40 thousand to thousands of students

ગાંધીનગર / ગુજરાત સરકારનો 'સાહસિક' પ્લાન: આ યોજના અમલમાં લાવી હજારો વિદ્યાર્થીઓને 40 હજાર સુધીની સહાય પૂરી પાડશે

Dinesh

Last Updated: 06:46 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : રાજ્ય સરકારે નવી ઉદ્યમીતા સહાસિક યોજના લાવવાનો નિર્ણય કર્યો, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઔદ્યોગિક સાહસ માટે આર્થિક સહાય અપાશે

  • કોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચર
  • રાજ્ય સરકાર લાવશે નવી યોજના
  • નવી ઉદ્યમીતા સહાસિક યોજના લાવશે

કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવી ઉદ્યમીતા સહાસિક યોજના લાવવાનો નિર્ણય કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી આ યોજના મહત્વની સાબિત થશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઔદ્યોગિક સાહસ માટે આર્થિક સહાય અપાશે

ફાઈલ તસવીર

નવી ઉદ્યમીતા સહાસિક યોજના
જે આર્થિક સહાય યોજનામાં 40 હજાર સુધીની સહાય આપવામાં આવશે તેમજ આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ યોજના અંગે જાહેરાત પણ કરશે. નવી ઉદ્યમીતા સહાસિક યોજનાથી મહત્વદાયીક્તા સભર બની રહેશે.

એજ્યુકેશન પોલિસી સમિટ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP)-2022ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.26 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-2, કેવડિયા ખાતે એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભારત સરકારના UGCના ચેરમેન પ્રો.એમ.જગદેશકુમાર, ભારત સરકારના AICTE ના ચેરમેન પ્રી.ટી.જી. સીતારામની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ