- રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય
- પાજરાપોળોને સ્વાવલંબી બનાવવા લેવાયો નિર્ણય
- પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે યોજના
રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે.
શું શું આપશે સહાય?
- પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય
- સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય
- ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
- 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
- સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય
- ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
- ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
- 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
- સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
- રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય