ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Gujarat Bharti 2025: ક્લાસ-1 અને ક્લાસ 2 અધિકારી બનવાનો મોકો ન ગુમાવતા, આ રીતે કરો અરજી

ખાસ કામનું / Gujarat Bharti 2025: ક્લાસ-1 અને ક્લાસ 2 અધિકારી બનવાનો મોકો ન ગુમાવતા, આ રીતે કરો અરજી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:34 PM, 4 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SMC recruitment 2025 : સુરતમાં અધિકારી તરીકે તમારે નોકરી કરવી હોય તો આ તક આવી ગઇ છે.

ADVERTISEMENT

SMC recruitment 2025 : સુરતમાં અધિકારી તરીકે તમારે નોકરી કરવી હોય તો આ તક આવી ગઇ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી બન્યા પછી તમને બે લાખ રૂપિયા સુધી પગાર મળશે.

અભ્યાસ પૂર્ણ કરી અને ડિગ્રી મેળવ્યા પછી દરેક યુવાનનો સપનું સારી નોકરી મેળવવાનું હોય છે. સારા પગારની નોકરી આસાનીથી મળતી નથી પરંતુ સુરતમાં યુવાનોને નોકરી મેળવવાની તક આવી ગઇ છે. નોકરી શોધી રહેલા ઉમેદવારોને અહી જ એક તક મળી રહી છે.

JOB-INTRVEW

સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેને લઇ અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન અને મેડિકલ ઓફિસરની કૂલ 27 જગ્યાએ પર ભરતી કરાશે. ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે. https://www.suratmunicipal.gov.in/ પર અરજી કરી શકો છો. છેલ્લી તારીખ 17-10-2025 છે.

પગાર કેટલો મળશે

ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1 રૂપિયા 67,700-રૂપિયા 2,08,700

પીડીયાટ્રીશીયન, વર્ગ-1 રૂપિયા 67,700- રૂપિયા 2,08,700

મેડીકલ ઓફિસ, વર્ગ-2 રૂપિયા 53,100- રૂપિયા 1,67,800

job-in-airport

ઉમર

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા જોઇએ તો ગાયનેકોલોજીસ્ટ વર્ગ-1, પીડીયાટ્રીશીયન વર્ગ-1 પોસ્ટ માટે ઉંમર 40 વર્ષ, જ્યારે મેડીકલ ઓફિસર વર્ગ-2 પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષ રાખેલી છે.

vtv app add

કેટલી જગ્યાઓ છે

ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1 06 ,

પીડીયાટ્રીશીયન, વર્ગ-1 02,

મેડીકલ ઓફિસ, વર્ગ-2 19

કુલ 27

આ પણ વાંચોઃ સાવધાન / તમિલનાડુમાં પ્રતિબંધ, રાજસ્થાનમાં એક્શન, માસૂમોના મોત બાદ 'કફ સિરપ'ને લઈ દેશભરમાં હલચલ

અરજી કેવી રીતે કરવી?

સુરત મનપાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in પર જવું

પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવું

યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરો

અરજીની પ્રિન્ટ કોપી કાઢી તમારી પાસે રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Municipal Corporation Surat Bharti 2025 SMC recruitment 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ