બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Assembly paresh dhanai quation cm rupani answerd

જવાબ / CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે...

Gayatri

Last Updated: 01:32 PM, 22 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ છે ત્યારે ચોમાસું સત્રમાં પાકવીમા અને મનરેગા કૌભાંડ મુદ્દે વિધાનસભા ગાજી ઉઠી હતી ત્યારે સીએમ રૂપાણીએ પણ વિપક્ષને કેટલાક સણસણતા જવાબ આપ્યા હતા.

  • વિધાનસભામાં ગાજ્યો પાકવીમાનો મુદ્દે
  • અતિવૃષ્ટિના માપદંડો પર ધાનાણીના સવાલ
  • વિધાનસભા ગૃહમાં પાકવીમાનો મુદ્દો ઉઠ્યો 

અતિવૃષ્ટિના માપદંડો પર પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, સરેરાશ 3 વર્ષના વરસાદના આધારે સહાય મળવી જોઇએ. કેટલો વધુ વરસાદ પડ્યો તેના આધારે સહાય મળવી જોઈએ. વીમા કંપનીઓ 55 ટકા પ્રીમિયમ પ્રાઈવેટ કંપની લઈ જાય છે. 

પરેશ ધાનાણીના સવાલ પર CMનો જવાબ 

પરેશ ભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે. એટલા માટે અમે કિસાન સહાય યોજના લઈને આવ્યા છે. ખેડૂતોને ખરીફ પાકમાં જ લાભ મળતાં હતા. અમે ચર્ચા કરવા બેઠા ત્યારે દુષ્કાળ કોને ગણવો તેની ચર્ચા કરી હતી. દ.ગુજરાત,કચ્છ, સૌરાષ્ટ્ર ઉ.ગુજરાત પેટર્ન અલગ અલગ છે. હવે નક્કી કર્યું 10 ઇંચ વરસાદ પડ્યો અછતગ્રસ્ત ગણવામાં આવશે. પાક વીમા કંપની પ્રીમિયમ કરતા ઓછું આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ