ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રેલવે મુસાફરો એલર્ટ! કાલુપુર સ્ટેશન પર કામગીરી, 5 ટ્રેન રદ અને 2 ડાયવર્ટ

અમદાવાદ / રેલવે મુસાફરો એલર્ટ! કાલુપુર સ્ટેશન પર કામગીરી, 5 ટ્રેન રદ અને 2 ડાયવર્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:39 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદથી ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે એક મોટા સમાચાર છે.

ADVERTISEMENT

Ahmedabad Railway News: અમદાવાદના મોટા કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન કામ ઘણા સમયથી ચાલુ છે એમાં પણ આ સ્ટેશનને લગતી કામગીરીના પગલે 5 ટ્રેન રદ્દ કરવામાં આવી છે અને અમુક ટ્રેનોને દાયવર્ત કરવામાં આવી છે. જો તમે આજે કાલુપુર રેલવે સ્ટેશનથી જવાના હોવ તો તમારા ટ્રેનની સ્થિતિ ને શિડ્યુલ એકવાર ચકાસીને જજો.

અમદાવાદના જાણીતા કાલુપુર રેલવે સ્ટેશનના રીનોવેશનનું કાર્ય ચકું છે જેના લીધે અમુક ટ્રેનો વટવા, મણિનગર અને સાબરમતી જેવા અન્ય સ્ટેશને ડાયવર્ટ કરવામાં આવી છે એટલુંજ નહિ પણ અમુક ટ્રેનોને લાસ્ટ મિનિટે રદ્દ પણ કરવામાં આવી છે. રાતોરાત આ ટ્રેનના રૂટ બદલાયા હોવાથી અને ટ્રેનો રદ્દ થઈ હોવાને કારણે મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી પડી શકે છે. આજે 18 જાન્યુઆરી રવિવારના રોજ કાલુપુર બ્રિજના સમારકામને પગલે રોજ કાલુપુર સુધી આવતી ટ્રેન માત્ર વટવા સુધી જ દોડાવાશે જ્યારે ફક્ત વટવા સુધી આવતી 5 ટ્રેનોને ટેકનિકલ કારણ પગલે સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદે વૃદ્ધનો આપ*ત, પરિવારજનો પર ત્રાસનો આક્ષેપ

vtv app promotion

મળતી માહિતી મુજબ કાલુપુર સુધી આવતી વલસાડ- અમદાવાદ 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ માત્ર વટવા સુધી જ આવશે. જ્યારે અન્ય 5 ટ્રેનો 20959/20960 વલસાડ-વડનગર- વલસાડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19036/19035 મણિનગર-વડોદરા-વટવા ઈન્ટરસિટી એક્સપ્રેસ, 69101/69102 વડોદરા-વટવા-વડોદરા મેમૂ, 69115/69130 વડોદરા- વટવા-આણંદ મેમૂ અને 59549/59550 વડોદરા- વટવા- વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 18મી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે રદ્દ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalupur Railway Station Indian Railways Train Cancellation

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ