બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Governor orders probe against state government over negligence of machinery in corona crisis
ADVERTISEMENT
રાજ્યપાલે આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકાર સામે કોરોના સંકટમાં નિષ્ફળ કામગીરી સામે કાર્યવાહી કરવા લખેલા પત્રની સામે રૂટિન કાર્યવાહી અર્થે માનવ અધિકાર આયોગને પત્ર મોકલી દેવાયો છે તેવી જાણ કરાઈ હતી.
ADVERTISEMENT

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા શૈલષ પરમાર દ્વારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો. જેની સામે રાજ્યપાલ દ્વારા રૂટિન કાર્યવાહીને આધારે યોગ્ય કરવા માનવ અધિકાર આયોગને પત્ર લખી જાણ કરી હતી. રાજ્યપાલ કચેરીએ આ બાબતે ધારાસભ્ય શૈલેષ પરમાર ને પણ આ બાબતે જાણ કરી હતી.
ADVERTISEMENT
શું હતો મામલો?
ADVERTISEMENT
કોરોનામાં અસફળ ગુજરાત સરકાર સામે માનવ અધિકાર ભંગ બદલ ચાલશે ખટલો.રાજ્ય સરકાર સામે રાજ્યપાલે તપાસના આદેશ કર્યો છે. વિધાનસભાના ઉપનેતા શૈલષ પરમાર દ્રારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો.

ADVERTISEMENT
સવા છ કરોડ લોકોનાને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી. જે અંતર્ગત રાજ્યપાલે સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.