બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Government schemes that boubled the investment ppf kisan vikas patra

રોકાણ / સરકારની 3 બચત યોજનામાં રૂપિયા થશે ડબલ, જાણો કઈ સ્કીમમાં કેટલું રિટર્ન મળે

Arohi

Last Updated: 03:24 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment In Government Scheme: જો તમે પણ સરકારની સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો છો તો આ ખબર તમારા કામની છે. એવું એટલા માટે કારણ કે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ સ્કીમોમાં તમારા પૈસા ક્યારે ડબલ થઈ જશે.

જો તમે પણ રોકાણથી ડબલ નફો કમાવવા માંગો છો તો આ ખબર તમારા કામમાં આવી શકે છે. હકીકતે જો તમને પોતાનું ફાઈનાન્શિયલ ફ્યૂચર સુરક્ષિત કરવું છે તો પૈસાને બચાવવા જરૂરી છે સાથે જ તે વધે તે પણ જરૂરી છે. આ કામમાં તમારી મદદદ કરી શકે છે સ્મોલ સેવિંગ સ્કીમ. 

કિસાન વિકાસ પત્ર 
તેમાં હાલ 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં પૈસા લગાવીને તમે તેને અમુક વર્ષોમાં ડબલ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં ન્યૂનતમ રોકાણની મર્યાદા 1000 રૂપિયા છે. ત્યાં જ વધારે રોકાણ તમે ગમેતેટલું કરી શકો છો. 

આ એક રકમ ભેગી કરીને રોકાણ કરવાની સ્કીમ છે. એટલે કે તમે તેમાં ફક્ત એક વખતમાં પૈસા રોકીને તેને મુકી શકો છો. તમારે વારંવાર તેમાં હપ્તામાં પૈસા ભરવાની જરૂર નથી. તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ કમ્પાઉન્ડિંગની મદદથી વધતી પણ રહેશે. 

PPF
PPF પર વ્યાજદર 7.1 ટકા અને પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર 4 ટકા યથાવત રાખવામાં આવ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ લોકોને લાંબા સમયના નાણાકીય લક્ષ્યાંકની વચ્ચે બચત કરવામાં મદદ કરે છે. આ સ્કીમ ટેક્સ સેવિંગમાં પણ ફાયદાકારક છે. PPFમાં હાલ 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એવામાં 72ના નિયમ અનુસાર તમારી રકમ ડબલ થવામાં 10 વર્ષથી ઓછો સમય લાગશે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના 
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ પર 8.2 ટકાના વ્યાજદર મળશે. ત્યાં જ પોસ્ટ ઓફિસના ત્રણ વર્ષના ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ 7.1 ટકા રહેશે. સુકન્યા સમૃદ્ધિ સરકારની નાની બચત સ્કીમ છે.

વધુ વાંચો: આધાર કાર્ડની PDF ડાઉનલોડ તો કરી લીધી, પરંતુ પાસવર્ડ નથી ખબર! તો અપનાવો આ ટિપ્સ

તેનાથી દિકરીના ભવિષ્ય માટે શિક્ષા અને વિવાહના ખર્ચાને પુરા કરવામાં મદદ મળે છે. આ યોજના 10 વર્ષથી નાની ઉંમરની દિકરીઓ માટે ઉપલબ્ધ છે. સ્કીમમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા વાર્ષિત જમા કરાવી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Investment Kisan Vikas Patra PPF તમારા કામનું Investment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ