નુકસાન / સાવધાન! તમારા ફોનમાં પણ હોય આ Apps તો ફટાફટ કરો ડિલીટ, નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી

Google bans 136 dangerous apps on play store check full list and delete now

સાવધાન, તમારા ફોન દ્વારા ચોરી થઈ રહ્યાં છે તમારા પૈસા. હવે હેકર્સને કઈ રીતે રોકવા એ તમારી પર નિર્ભર છે. Zimperiumના સુરક્ષા નિષ્ણાંતોએ વધુ એક મોલવેયર અંગે વિસ્તૃતપૂર્વક જણાવ્યું છે. જેણે આખી દુનિયામાં Android સ્માર્ટફોન યુઝર્સથી લાખો ડોલરની ચોરી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ