બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / તમારા કામનું / દિવાળી પહેલા જ iPhone લવર્સ માટે ખુશખબર! અહીં મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:38 PM, 12 October 2025
1/6
ફ્લિપકાર્ટ પર બિગ બેંગ દિવાળી સેલ ચાલી રહ્યો છે, જે 24 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. આ સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે iPhone 16 ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ મોકો ગુમાવશો નહીં. આ ઓફર અને સ્ટોક મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.
2/6
આ તહેવારોના સેલમાં iPhone 16 પર એક શાનદાર ઓફર આવી છે. Flipkart iPhone 16 ને 34,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરી રહ્યું છે. પહેલા કંપનીએ Big Billion Days Sale દરમિયાન આવી જ ઓફર આપી હતી, પરંતુ ભારે ડિમાન્ડને કારણે આ મોડેલ થોડા કલાકોમાં જ સ્ટોકમાંથી વેચાઈ ગયા હતા. હવે લોકોને ઓછી કિંમતે ખરીદવાનો બીજો મોકો મળી રહ્યો છે.
3/6
iPhone 16 ની કિંમત Apple ની વેબસાઇટ પર 69,900 રૂપિયા છે. જ્યારે તે Flipkart ના Big Diwali Sale પર 57,999 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમારી પાસે SBI ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો તમે 3000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેનાથી ફોનની કિંમત 54,999 રૂપિયાનો થઈ જશે.
4/6
તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરતી વખતે 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે. જો તમારો જૂનો ફોનસારી સ્થિતિમાં હોય તો તમે iPhone 16 ફક્ત 34,999 રૂપિયામાં મેળવી શકો છો. એક્સચેન્જ વેલ્યુ તમારા જૂના ફોનના મોડેલ અને સ્થિતિ પર આધાર રાખશે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ