ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / gold rate all time high in Ahmedabad its 51000 now

GOLD / અમદાવાદમાં સોનું ઐતિહાસિક સપાટીએ હાફ સેન્ચ્યુરી મારી ભાવ પહોંચ્યો રૂા. 51000એ

Published By: Gayatri

Last Updated: 03:13 PM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના દેશની અર્થવ્યવસ્થા ડામડોળ થઈ ગઈ છે. તેવામાં સોનાની ચમક સતત મોંઘી થઈ રહી છે. સોનાના ભાવ ઐતિહાસિક સપાટીને વટી ગયા છે.

ADVERTISEMENT

  • અમદાવાદમાં સોનાનો ભાવ 51 હજારે પહોંચ્યો 
  • ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ 53 હજારને પાર 
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 8 વર્ષથી નવી ઉંચાઈએ

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 51 હજારને પાર પહોંચી ગયો છે. એટલે કે સોનાએ હાફ સેન્ચ્યુરી મારી દીધી છે. તો આ તરફ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચાંદીનો ભાવ 53 હજારને પાર પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રી બજારમાં સોનુ 8 વર્ષની નવી ઉંચાઈએ પહોંચી ગયો છે. છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં 9 હજારનો વધારો થયો છે. ટ્રેડવોર અને અમેરિકાની ચૂંટણીને પગલે ભાવ વધારો થઈ રહ્યો છે. વેપારીઓના મતે વધતા ભાવના કારણે માર્કેટમાં મંદીનો માહોલ છે. સોનાની લગડી અને સિક્કાનું વેચાણ વધ્યું છે અને ગુજરાતીઓ પણ રોકાણ કરી રહ્યા છે. 

નિષ્ણાતોના મતે સોનાએ દોઢ વર્ષમાં 50 ટકા રિટર્ન આપ્યું છે.. અને જ્યારે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં સોનાએ 25 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.. નિષ્ણાતોના મત મુજબ કોરોના કાળમાં શેરબજારના ઉતાર ચઢાવના કારણે પણ લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gold rate અમદાવાદ આર્થિક મંદી સોનાના ભાવ Gold Rate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ