ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Gold price silver price rate from 29 january 2 february 2024

Gold Price / વેલેન્ટાઇન ડે પહેલા સોના-ચાંદીની કિંમત ઉછળી, એક ક્લિકમાં જાણો સરાફા બજારના સંપૂર્ણ હાલચાલ

Published By: Arohi

Last Updated: 08:57 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Silver Price: 29 જાન્યુઆરીએ સોનું 62,515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું જે 2 ફેબ્રુઆરીએ 627 રૂપિયા વધીને 63,142 રૂપિયા પર પહોંચી ગયું.

ADVERTISEMENT

  • અઠવાડિયામાં 627 રૂપિયા મોંઘુ થયું સોનું 
  • ચાંદીમાં પણ અઠવાડિયામાં આવી તેજી
  • જાણો સરાફા બજારના સંપૂર્ણ હાલચાલ

ફેબ્રુઆરીનો મહિનો શરૂ થઈ ચુક્યો છે. કપલ્સ આ મહિનાની આતુરતાથી રાહ જોવે છે. 14 ફેબ્રુઆરી 2024એ ખૂબ જ ધૂમધામથી વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આ અવસર પર ઘણા લોકો પોતાના પાર્ટનરને સોનાના આભૂષણ ગિફ્ટ કરે છે. એવામાં જો તમે સોનું અને ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત રેટ જરૂર ચેક કરી લો. હકીકતે ભારતીય સરાફા બજારમાં સોના ચાંદીની સાપ્તાહિક કિંમતોમાં તેજી આવી છે. 

સોનાના ભાવમાં તેજી
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે આઈબીજીએની વેબસાઈટ અનુસાર આ બિઝનેસ વીકની શરૂઆતમાં 29 જાન્યુઆરીએ 24 કેરેટ સોનાનો રેટ 62,515 હતો જે શુક્રવાર સુધી વધીને 63,142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ત્યાં જ 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 71,371થી વધીને 71,864 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે આઈબીજીની તરફથી જાહેર કરેલ કિંમતોથી અલગ અલગ શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા જાહેર કરેલા ભાલ દેશભરમાં સર્વમાન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી શામેલ નથી થતો. 

વધુ વાંચોઆને કે'વાય છપ્પરફાડ કમાણી! 2 મહિનામાં સરકારી શેરે આપ્યું 50 કે 100 નહીં પણ 500% રિટર્ન

છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં થયો આટલો ફેરફાર 

  • 29 જાન્યુઆરી, 2024-  62,515 રુપિયા પ્રતિ 10 ગ્રામ
  • 30 જાન્યુઆરી, 2024-  62,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ
  • 31 જાન્યુઆરી, 2024- 62,685 રુપિયા પ્રતિ 10 ગ્રામ
  • 01 ફેબ્રુઆરી, 2023- 62,599 રુપિયા પ્રતિ 10 ગ્રામ
  • 02 ફેબ્રુઆરી, 2023- 63,142 રુપિયા પ્રતિ 10 ગ્રામ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price february silver price સોનાના ભાવ Gold Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ