ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / glass roof train best options for travel mumbai to goa by train

ટ્રાવેલ / મુંબઇથી ગોવા જવા માટે કાચની છત વાળી ટ્રેનમાં કરાવો બુકિંગ, ક્યારેય નહીં ભૂલી શકો સફર

Published By: vtvAdmin

Last Updated: 12:23 PM, 16 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇથી ગોવા જવા માટે મોટાભાગે લોકો ફ્લાઇટથી સફર કરવાનું પસંદ કરે છે, પરંતુ એના માટે તમે આ રસ્તે જતી ચલતી શતાબ્દી એક્સપ્રેસથી જઇને પણ પોતાની ટ્રિપને ખાસ બનાવી શકો છો. આ ટ્રેનમાં કાચની છત વાળા કોચ તમારી ટ્રિપને રોમાંચક અમે હંમેશા માટે યાદગાર બનાવી દેશે.

ADVERTISEMENT

મુંબઇથી ગોવા આ ટ્રેનથી સફર કરવા પર તમને વેસ્ટર્ન ઘાટની હરિયાળી અને કોંકણના સુંજર નજારા જોવા મળશે. ટ્રેનની બારીઓની સાથે કાચની છતમાં આ નજારો તમને સ્પષ્ટ જોવા મળશે. 

કોંકણની સુંદર ટનલથી જ્યારે ટ્રેન પસાર થાય છે તો ત્યાં ના સુંદર નજારા તમારું મન મોહી લેશે. ટ્રેનમાં ક્યારે સફર શરૂ થશે ક્યારે પૂરી થશે તમને ખબર પણ પડશે નહીં. 

કાચની છત વાળી આ ટ્રેન મુંબઇના દાદરથી ઉપડે છે અને ગોવાના મડગાંવ સુધી જાય છે. આ ટ્રેનની બારીઓની સાઇઝ સામન્ય ટ્રેનની બારીઓ કરતા મોટી છે. સફર દરમિયાનનો એક્સપીરિયન્સ તમને હંમેશા યાદ રહેશે. 

ટ્રેનની કોચમાં તમારા માટે બીજી પણ ઘણી સુવિધાઓ છે. એમાં તમને 12 એલસીડી ટીવી અને એક ફ્રીઝ, ઓવન, જ્યૂસર અને ગ્રાઇન્ડરની સુવિધા આપવામાં આવી છે. આ કોચની ખુરશીઓ 360 ડિગ્રી સુધી રોટેટ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Travel goa lifestyle ગોવા શતાબ્દી ટ્રેન Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ