ગે મેરેજ / મૂળ ગુજરાતી અમિત ન્યૂ જર્સીમાં આદિત્ય સાથે બંધાયો લગ્નબંધનમાં, શૅર કરી તસવીરો

gay wedding amit shah aditya madiraju marriage

અમેરિકાનાં ન્યૂ જર્સી શહેરમાં રહેતા ભારતીય મૂળનાં બે યુવકોએ આજ રોજ સમલૈંગિક લગ્ન કરી લીધા છે. ગે મેરેજ કરનાર પૈકીનો એક યુવક ગુજરાતી અમિત શાહ છે અને બીજાનું નામ આદિત્ય મદિરાજુ છે. બંનેએ ન્યૂ જર્સી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ